25 વર્ષની માનુષી છિલ્લર હરિયાણાના રોહતકની રહેવાસી છે તેમણે 2017 માં મિસ વર્ડ જીત્યો હતો તેના બાદથી તેઓ ખુબ ચર્ચામાં આવી હતી તેઓ ગયા સમયમાં અક્ષય કુમારની ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજમાં પણ કામ કરી ચુકી છે અક્ષયની એ ફિલ્મ ભલે ફ્લોપ ગઈ પરંતુ જેમાં તેના અભિનય ને ખુબ.
પસંદ કરવામાં આવ્યો હતો તે અભિનેત્રી હાલમાં સોસીયલ મીડિયામાં હાઈલાઈટ બનેલ છે હકીકતમાં પૂર્વ મિસ વર્લ્ડ અને બોલિવૂડ અભિનેત્રી માનુષી છિલ્લરે શનિવારે રાત્રે દુબઈમાં ફિલ્મફેર મિડલ ઈસ્ટ એચીવર્સ નાઈટમાં હાજરી આપી હતી જ્યાં તેણીએ બોલ્ડ અંદાજમાં એન્ટ્રી કરી હતી.
માનુસી એ રેડ કાર્પેટ પર સ્ટાઇલિશ અને બોલ્ડ અવતારમાં એન્ટ્રી કરી હતી તેનો ડ્રેસ ખુબ બોલ્ડ હતો પરંતુ આ બોલ્ડ ડ્રેસના કારણે તેને સોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો કેટલાય લોકોએ તેના આવા અતરંગી ડ્રેસન કારણે તેને ગંદી કોમેંટ કરીને સોસીયલ મીડિયામાં ખુબ ટ્રોલ કરી હતી.
માનુષી છીલ્લર ને કેટલાય ઉર્ફી જાવેદ સાથે સરખામણી કરી રહ્યા છે એક યુઝરે કોમેંટ કરતા કહ્યું આમનો પડદો ફસાઈ ગયો છે તમે તેને કાઢવાનું લાગે ભૂલી ગયા છો અન્ય એક યુઝરે કહ્યું અડધા મગજની આવી ડિઝાઈનર કોણ છે તેના શિવાય અન્ય કેટલીયે કોમેંટ કરીને માનુષી ને ટ્રોલ કરી રહ્યા છે.