બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અવારનવાર પોતાના બાળકો સાથે સ્પોર્ટ થતી રહે છે શિલ્પા શેટ્ટી આ દિવસોમાં પોતાના ફિલ્મી કેરિયર કરતા વધુ પર્સનલ લાઈફને લઈને ખૂબ જ ચર્ચામાં રહે છે તેના પતિ રાજ કુંદ્રા પર લાગેલા ખરાબ વિડિયો ના આરોપોથી અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા ખૂબ જ હાઇલાઇટ રહે છે.
એ વચ્ચે તાજેતરમાં શિલ્પા શેટ્ટી પોતાના નવા પીઝા રેસ્ટોરન્ટ નું ઓપનિંગ કરવા બાળકો સાથે સ્પોર્ટ થઈ હતી આ દરમિયાન શિલ્પા શેટ્ટી ખૂબ જ શાનદાર અંદાજમાં જોવા મળી હતી પિંક રેડ શોર્ટ આઉટ ફીટમાં તે ખૂબ જ સુંદર અને બોલ્ડ લાગી રહી હતી ઓપન હેર લાઈટ મેકઅપ અને ચહેરા પર લગાવેલા ગોગલ્સ તેને ખૂબ જ આકર્ષક અને ગ્લેમર લુક આપી રહ્યા હતા.
આ દરમિયાન તે પોતાની દીકરીને તેડીને પોતાની ગોદમાં લેતી જોવા મળી હતી દીકરી રડી રહી હતી તો શિલ્પા શેટ્ટી એ તેને ગોદમાં ઉઠાવીને છાની રાખી હતી અને શિલ્પા શેટ્ટી એ પોતાના રેસ્ટોરન્ટ ઓપનિંગ કરીને લોકોને પીઝા ટેસ્ટ પણ કરાવ્યા હતા તે દરમિયાનની ઘણી બધી તસવીરો સામે આવી છે.
જેમાં શિલ્પા શેટ્ટી ખૂબ જ આકર્ષક અને બોર્ડ લુકમાં પોતાના પતિ રાજ કુંદરા સાથે જોવા મળી રહી છે પોતાનો ફેસ કવર કરતા બેટમેનનું માસ્ક પહેરેલું છે હંમેશા તે મીડિયા અને પેપરરાજીને પોતાનો ચહેરો દેખાડતા ડરે છે તેઓ ટ્વિટર પર ઘણીવાર પોતાના ટ્વિટના કારણે ટ્રોલ થતા રહે છે અને તેમનો પણ લાગેલા ખરાબ વિડિયો ના આક્ષેપોથી.
તેઓ લોકોની વચ્ચે હંમેશા પોતાનું મોઢું છુપાવીને જ આવે છે આ દરમિયાન પણ શિલ્પા શેટ્ટી ની સાથે તેઓ ફની અંદાજમા સ્પોટ થયા હતા પરંતુ શિલ્પા શેટ્ટી પોતાની દીકરીને જે રીતે સંભાળી રહી હતી એ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ હાઈલાઈટ થઈ હતી અને લોકો તેના પર ખૂબ જ પ્રેમ વરસાવી રહ્યા હતા.