બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર આજકાલ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ફિલ્મો ખૂબ જ હાવી થઈ રહી છે અને આ વચ્ચે એક હોલીવુડ ની ફિલ્મ એવી છે જેને આખું બોલીવુડ હલાવીને રાખી દીધું છે આ ફિલ્મમાં હજુ રિલીઝ થઈ નથી હજુ આ ફિલ્મમાં 20 દિવસ બાકી છે એ છતાં પણ આ ફિલ્મે ઘણા બધા રેકોર્ડ બનાવી નાખ્યા છે.
હોલીવુડ ફિલ્મ અવતાર જે અનોખી દુનિયા સાથે લોકોને મનોરંજન કરાવતી જોવા મળી હતી જેમાં એક અલગ જ દુનિયાનો અનુભવ લોકોને ખૂબ જ પસંદ આવ્યું હતું અને એ ફિલ્મનો બીજો ભાગ રજૂ થવા જઈ રહ્યો છે અવતાર 2 જેમાં અંડર વોટર સીન દેખાડવામાં આવ્યા છે જેમ કેમેરોન ની ફિલ્મ 16 ડીસેમ્બર ના રોજ રિલીઝ થવાની છે.
અને ભારતમાં આ ફિલ્મ ને ભવ્ય રીતે રીલીઝ કરવાની છે ભારતમાં આ ફિલ્મ એક બે ભાષાની પરંતુ છ ભાષાની અંદર આ ફિલ્મ રિલીઝ કરવાની છે હિન્દી તેલુગુ તમિલ કનાડા સાથે આ ફિલ્મ અંગ્રેજીમાં પણ રિલીઝ થશે આ ફિલ્મનું ડબિંગ પણ કરી દેવામાં આવ્યું છે અને 20 દિવસ અગાઉથી આ ફિલ્મનું.
જોરસોર થી બુકિંગ ચાલુ રહ્યુ છે આ ફિલ્મની બુકિંગ માં ભારતમાં 15 હજાર ટિકિટોનું વેચાણ થઈ ગયું છે જે એક રેકોર્ડ છે કોઈપણ ફિલ્મનું 20 દિવસ અગાઉ આટલું બુકિંગ ક્યારેય જોવા મળ્યું નથી જે ફિલ્મ અવતાર 2 ને લઈને લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો છે ભારતમાં આ ફિલ્મનો ક્રેઝ તેના બુકિંગ ને.
લઈને જોવામાં આવી રહ્યો છે આ ફિલ્મ મેકરો ભારતમાં ભવ્ય રીતે અવતાર2 ફિલ્મને છ ભાષાઓમાં રિલીઝ કરવા માંગે છે કારણ કે અવતાર ફિલ્મને ભારતમાં ખૂબ જ સફળતા મળી હતી અને આ ફિલ્મને પણ ખૂબ સફળતા મળે એવી કામનાઓ સાથે ફિલ્મમેકરો ભારત પર વિશેષ ધ્યાન આપી રહ્યા છે.