Cli
શત્રુઘન સિંહા એ દીકરી સોનાક્ષી સિંહા ને કરી પોતાની કરોડોની પ્રોપર્ટીથી બહાર ? એક પણ રૂપિયો નહીં આપે ?

શત્રુઘન સિંહા એ દીકરી સોનાક્ષી સિંહા ને કરી પોતાની કરોડોની પ્રોપર્ટીથી બહાર ? એક પણ રૂપિયો નહીં આપે ?

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ સુપર સ્ટાર અભિનેતા શત્રુઘન સિંહા એક જમાનામાં ખૂબ જ લોકપ્રિયતા ધરાવતા હતા. તેમની ફિલ્મો થિયેટરોમાં ધમાલ મચાવતી હતી હાલ તેવો ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દૂર છે તેઓ બિઝનેસ સાથે સંકળાયેલા છે અને કરોડો અબજો રૂપિયાની પ્રોપર્ટી ધરાવે છે તેમની દિકરી ફિલ્મ અભિનેત્રી સોનાક્ષી સિંહા પણ ખૂબ જ નામના અને લોકપ્રિયતા ધરાવે છે.

તે પોતાના પિતાના નામની મોહતાજ નથી તેને તેના નામથી ઓળખવામાં આવે છે સોનાક્ષી સિંહાએ પોતાના સફળ બોલીવુડ કેરિયરની શરૂઆત સલમાન ખાનની ફિલ્મ દબંગ થી કરી હતી જેમાં સર્વશ્રેષ્ઠ અભિનથ થકી તેને પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો હતો ત્યારબાદ એક થી એક હીટ ફિલ્મો આપીને સોનાક્ષી સિંહા.

એક સુપર સ્ટાર અભિનેત્રી બનીને સામે આવી આજે તે ખૂબ જ લોકપ્રિયતા ધરાવે છે એ વચ્ચે શત્રુદન ચિન્હાનું નિવેદન સામે આવ્યું છે જે સાંભળીને લોકો હેરાન રહી ગયા છે શત્રુઘન સિંહાએ જણાવ્યું છે કે તેની અબજો રૂપિયાની પ્રોપર્ટી માંથી એક પણ રૂપિયો તે સોનાક્ષી સિંહાને નહીં આપે મીડિયા ઇન્ટરવ્યૂમાં તેમને પૂછવામાં આવ્યું હતું કે તેમની.

અબજો રૂપિયાની પ્રોપર્ટી ના વારિસ કોણ હશે ત્યારે શત્રુઘન સિંહાએ જણાવ્યું હતું કે તેમના દીકરા લવ અને કુશ બંનેના નામે તમામ પ્રોપર્ટી કરી દેવામાં આવશે એ સમયે જ્યારે મીડિયાએ જ પૂછ્યું હતું કે શું આપ સોનાક્ષી સિંહા ને આ પ્રોપર્ટીમાં થી કાંઈ જ આપવા નથી માગતા એ સમય જ્યારે શત્રુઘન ચિન્હ એ જણાવ્યું હતું કે સોનાક્ષી સિંહા આજે.

ખૂબ જ નામના ધરાવે છે તેને પોતાના ફિલ્મી સફળ અભિને થતી પ્રોપર્ટી સહિત લોકપ્રિયતા પણ પ્રાપ્ત કરી છે અને હું તેને પોતાના પગ પર નિર્ભર જોવા માગું છું અને તે પણ હંમેશા થી મારું નામ તેના નામ સાથે જોડ્યા વિના આગળ વધવાની મનોકામના ધરાવતી હતી સોનાક્ષી સિંહા હંમેશા પોતાના.

પિતા ને પ્રેરણાત્મક સમજીને આગળ વધતી આવી છે પરંતુ તેને ક્યારેય પોતાના પિતાનું નામ કોઈ જગ્યાએ આપ્યું નથી શત્રુઘન સિંહા એ મીડિયા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે હું પણ જ્યારે ફિલ્મી દુનિયામાં આવ્યો એ સમયે મેં મારા નામ પર મારી ઓળખ બનાવી હતી આજે મારી દીકરી પણ તેના નામ પર પોતાની ઓળખ સાબિત કરી રહી છે.

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આજે તેનુ ખૂબ જ મોટું નામ છે અને તેને મારા રૂપિયા કે પ્રોપર્ટીની કોઈ આવશ્યકતા નથી સોનાક્ષી સિંહાએ ઘણી બધી ફિલ્મોમાં દમદાર અભિનય થકી ઘણા બધા એવોર્ડ મેળવ્યા છે આ વચ્ચે તેની ઘણી બધી ફિલ્મો પણ આવી રહી છે જેમાંથી શિવમ ફિલ્મની દર્શકો ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *