અહીં એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે જે જાણીને તમને આશ્ચર્ય થશે અમરેલીમાં આવેલ રાજુલા જિલ્લામાં રહેતા અલ્તાફભાઈ અને રેશ્મા બહેનને ઘરે એક સાથે ચાર બાળકોનો જન્મ થયો છે આ બનાવથી ડોક્ટરો પણ આશ્ચર્યમાં મૂકાયા છે
અલ્તાફભાઈ અને રેશ્મા બહેન ઘણા વખતથી એક બાળકના જન્મની રાહ જોઈ રહ્યા હતા ત્યારે અહીં તેમને એક સાથે ચાર બાળકોના આગમન તેમનાં ઘરે થયાં છે સંપૂર્ણ પરિવારના મુખે હરખ છવાયેલું જોવા મળ્યું સૌ ખૂબ જ ખુશ થયા તે એક બાળક ની રાહ જોઈ રહ્યા હતા અને અહીં ભગવાને તેમને ચાર ચાર બાળકો નું સુખ એક સાથે આપી દીધું તેઓ ભગવાનનો ખૂબ જ આભાર માની રહ્યાં હતા ચાર ચાર બાળકોનો સુખ આપવા માટે
રેશમા બહેનની મુછડીયા સજીકલ હોસ્પિટલમાં પ્રસૂતિ કરવામાં આવી હતી ૨૨ વર્ષીય માતા ને ચાર બાળકો થતાં ડોક્ટર આશ્ચર્યમાં મૂકાયા હતા માતા તથા બાળકો તંદુરસ્ત છે બાળકોને અવલોકનમાં રાખવામાં આવ્યા છે ભગવાનની કૃપાથી સેલોત પરિવારને ઘરે ચાર ચાર બાળકો નો જન્મ થયો માતા તથા બાળકો તંદુરસ્ત છે આ જાણીને હોસ્પિટલમાં ખુશીનો માહોલ છવાઇ ગયો હતો સૌ ખૂબ જ ખુશ થયા અને ડોક્ટરો પણ ખુશ થયા આ જાણી આપ સૌને ખૂબ જ ખુશી થશે