આમિર ખાને ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મને લઈને જે વાત કરી છે તેવી વાત હજુ સુધી કોઈ બૉલીવુડ સ્ટારે નથી કરી કાલ રાત્રે દિલ્હીમાં થયેલ ત્રિપલ આરના ઈવેંટનમાં આમીરે આલિયા ભટ્ટ સામે કહ્યું હું કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ જરૂર જોઇશ કારણ તે આપણા ઇતિહાસનો એવો ભાગ છે જેનાથી આપણું દિલ દુભાયેલ છે.
એમણે કહ્યું કાશ્મીરમાં જે કાશ્મીરી પંડિતો સાથે થયું તે એક દુઃખની વાત છે હવે એ ઘટના પર એક ફિલ્મ બની છે એટલે એ ફિલ્મ દરેક હિન્દુસ્તાનીએ જોવી જોઈએ અને દરેક હિન્દુસ્તાનીએ એ યાદ કરવું જોઈએ એક માણસ પર અત્યાચાર થાય છે ત્યારે કેવું લાગેછે આ ફિલ્મેએ દરેક માણસના ઇમોશનલને સ્પર્શ્યું છે.
જે માણસાઈમાં માને છે અને એજ તેની સુંદરતા છે આમિર ખાને એ પણ કહ્યું હું ફિલ્મ જરૂર જોઇશ અને મને એ વાતની ખુશી છેકે આ ફિલ્મ સફળ સાબિત થઈ આમિર ખાને તેમના જન્મદિવસ પર પણ આ ફિલ્મ પર કહ્યું હતું આ ફિલ્મ બોક્સઓફિસમાં જબરજસ્ત પ્રદર્શન કરી રહી છે એટલા માટે વિવેક અગ્નિહોત્રી.
અનુપમ ખેર અને કાશ્મીર ફાઇલ્સ ફિલ્મની પુરી ટીમ શુભેચ્છાને પાત્ર છે આમિર ખાન બોલીવુડના પહેલા એવા એક્ટર છે જેઓ આ ફિલ્મની બેબે વાર પ્રશંસા કરી ચુક્યા છે જેવું કોઈ બીજા સ્ટારે નથી કર્યું અત્યાર સુધી બીજા કોઈ ખાન એક્ટર આ ફિલ્મના સમર્થનમ નથી ઉતર્યો મિત્રો આમિર ખાનની આ વાત પર તમે શું કહેશો.