બોલીવુડ અભિનેત્રી અને સુપરસ્ટાર ડાન્સર મલાઈકા અરોરા આ દિવસોમાં પોતાના કર્વી અને બોલ્ડ ફીગર લઇને ખૂબ જ હાઈલાઈટ રહે છે પોતાના મદમસ્ત અને આકર્ષક ફિગર સાથે તે અવારનવાર સ્પોર્ટ જતી રહે છે સખત આઉટ થકી તેને ખૂબ જ શાનદાર અને બોલ્ડ ફિગર બનાવ્યું છે અભિનેત્રી મલાઈકા એરોરા ઇવેન્ટ.
દરમિયાન પણ ખૂબ જ અનોખી ડ્રેસીંગ સેન્સ સાથે પોતાના બોલ્ડ લુકને ફોન્ટ કરતી જોવા મળે છે આ વચ્ચે તાજેતરમાં મલાઈકા અરોરા કાતીલાના અંદાજમા સ્પોટ થઈ હતી જેમાં તેને મદમસ્ત યૌવનનો ઉભાર ફોન્ટ કર્યો હતો બ્લેક ફીટ ટોપ જીમ પેન્ટ માં તે ખુબ જ બોલ્ડ લાગી રહી હતી બ્લેક ગોગલ્સ અને લાઈક મેકઅપ.
સાથેના સુંદર અંદાજમાં તેને પોતાના લુકને કમ્પ્લીટ કર્યો હતો તેના છલકાતુ મદમસ્ત ફિગર તેના બમ તેના લુક ને અત્યંત બોલ્ડ બનાવી તેને ખુબજ આકર્ષક અને ગ્લેમર અંદાજ આપી રહ્યો હતો મલાઈકા અરોરા નો લુક જોઈને સોશિયલ મીડિયા યુઝરો આ લુક પર ખૂબ જ પ્રેમ વરસાવી રહ્યા હતા મલાઈકાની.
આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી જેને જોતો ફેન્સ બેકાબૂ થયા હતા મલાઈકા ઇન્સ્ટાગ્રામ પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે અને તે તેની સુંદર બિકીની માં તસવીરો થી સોશિયલ મીડિયા પર આગ લગાડતી રહે છે તેની હોટ અને બોલ્ડ અદાઓ થી ફેન્સ તેને ખુબજ પસંદ કરે છે.
આ દિવસોમાં મલાઈકા એરોરા પોતાના બોયફ્રેન્ડ અર્જુન કપૂર સાથે પોતાની આવનારી ફિલ્મની સ્ક્રિપ્ટ લખી રહી છે તે બોલીવુડમાં અર્જુન કપૂર સાથે મુખ્ય અભિનેત્રી તરીકે કમબેક કરવા માંગે છે અને એના માટે તે સખત જીમવર્ક આઉટ થકી પોતાના ફિગરને મદમસ્ત બનાવી રહી છે.