બોલીવુડના દિગ્ગ્જ અભિનેતા શકિત કપૂર પુત્ર અને શ્રદ્ધા કપૂરના ભાઈ સિદ્ધાંત ક્પર પર ગયા દિવસોમાં સફેદ પાવડર લેવાનો આરોપ લાગ્યો હતો હવે એકવાર ફરીથી સિદ્ધાંત ફસાતા જોવા મળી રહ્યા છે રિપોર્ટ મુજબ બેંગ્લુરુની પોલીસે સિદ્ધાંત સામે નોંધાયેલ સફેદ પાવડર સેવન મામલે એમને નોટિસ જાહેર કરી છે.
જણાવી દઈએ સિદ્ધાંતને સફેદ પાવડર લેવાના આરોપમાં ધરપકડ કરી હતી પરંતુ તેઓ એક દિવસમાં જ જામીન પર છૂટી ગયા હતા મળેલ રિપોર્ટ મુજબ પોલિસે સિદ્ધાંતને મળેલ સીસીટીવી વિડીઓના આધારે તપાસ માટે બોલાવ્યા હતા જયારે તેઓ પાર્ટીમાં હાજર હતા ત્યાં સિદ્ધાંત 4 અન્ય લોકો સાથે પકડાયા હતા.
સિદ્ધાંતે પોલીસને જણાવતા કહ્યું કે તેને કોઈ એક વ્યક્તિએ ડ્રિન્ક અને સિ!ગરેટ આપી હતી અને મને એ વાતની બિલકુલ ખબર ન હતી કે એમના ડ્રિન્ક અને સિગરેટમાં મિલાવટ કરી હતી હવે એ મામલે મંગળવારે સિદ્ધાંતને નોટિસ જાહેર કરીને 7 દિવસ હાજર થવા કહ્યું છે સિદ્ધાંતના કરિયરની વાત કરીએ તો.
તેઓ અસિસ્ટન ડાયરેક્ટર છે એમણે બૉલીવુડ ભૂલ ભુલૈયા ભાગમભાગ ચૂપચુપકે અને ઢોલ જેવી હિટ ફિલ્મોમાં અસિસ્ટ કરી છે એમણે 2013 માં શૂટ આઉટ ઓફ વડાલામાં ફિલ્મમાં એકટિંગ પણ કરી હતી તેના બાદ પણ તેઓ વેસ્ટિસિઝ ભોકાલમાં પણ જોવા મળ્યા હતા મિત્રો આ મામલે તમે શું કહેશો.