બોલીવુડના હેન્ડસમ હંક રણવીર સીંગ પોતાની એકટિંગ અને ફેશનસેન્સને લઈને પોતાના ફેન્સ વચ્ચે ખુબ લોકપ્રિય છે અતરંગી કપડાં પહેરીને ચર્ચામાં રહેતા રણવીરનો આ વખતે બિલકુલ અલગ અંદાજ જોવા મળ્યો છે એક્ટરે ન્યૂડ ફોટોશૂટ કરાવીને ઇન્ટરનેટમાં હાહો મચાવી દીધી છે રણવીરની કંઈપણ પહેર્યા વગર.
ક્યારેક જમીન પર સુતેલ તો ક્યારેક અંડરવિયર પહેરીને ઉભા પોઝ આપતા જોવા મળી રહ્યા છે અહીં તેને લઈને ચર્ચાઓમાં છે હવે તેના પર બંગાળી એક્ટર અને ટીવી એક્ટર મિમિ ચક્રવર્તીએ પણ ફોટો જોઈને ભડાસ નીકાળી છે હકીકતમાં મિમિ ચક્રવર્તીએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉંટમાં રણવીરસિંહ ની તસ્વીર શેર કરી છે.
અને લખતા કહ્યું ઇન્ટરનેટમાં રણવીરની ફોટો પર દરેક કોમેંટમાં ઈમોજી શેર કરી રહ્યા છે લોકો તેની પ્રશંસા કરી રહ્યા છે અને હું વિચારી રહી છુકે આ કોઈ છોકરી હોતી તો પણ આટલી પ્રશંસા કરતા કોઈ છોકરી હોત તો તમે અત્યાર સુધી તેનું ઘર સ!ળગાવી દીધું હોત તેને જાનથી મા!રવાની ધ!મકી આપવા લાગતા મિમિ ત્યાંજ ન રોકાઈ.!
આપણે સમાનતાની વાત કરીએ છીએ હવે તેઓ ક્યાં છે તમે જાણો છોકે તમારી જ દષ્ટિકોણ કદાચ કંઈક બદલી શકે છે અથવા પુરી રીતે ખતમ કટી શકે છે એમનાં કેસમાં આવો પોતાની દષ્ટિકોણને મોટી બનાવો મીલીની આ પોસ્ટમાં મિક્સમાં પ્રતિક્રિયા મળી રહી છે મિત્રો મીલીની આ વફાત પર તમે શું કહેશો.