Cli

રણવીરની નિર્વસ્ત્ર ફોટો પર પૂનમ પાંડે એ આ શું કહી દીધું…

Bollywood/Entertainment Breaking

બૉલીવુડ એક્ટર રણવીર સીંગે હાલમાં ગયા નિર્વસ્ત્ર ફોટોશૂટ કરાવ્યું હતું જેમની તસવીસ રોસિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે તેને લઈને લોકો રણવીરને ટ્રોલ કરી રહ્યા છે ત્યારે કેટલાક લોકો તેની પ્રંશસા પણ કરી રહ્યા છે બોગબોસ ઓટિટિમાં પોતાની અદાઓ વિખેરના પૂનમ પાંડેએ હવે રણવીરના નિર્વસ્ત્ર ફોટો પર કોમેંટ કરી છે.

જણાવી દઈએ પૂનમ પાંડે ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં પોતાના બોલ્ડનેશને લઈને જાણીતી છે એક્ટરે હાલમાં પોતાના ટ્વીટરમાંથી રણવીરની એ નિર્વસ્ત્ર ફોટો શેર કરી છે રણવીરની તસ્વીર શેર કરતા પૂનમ પાંડેએ કેપશનમાં લખતા કહ્યું તમે મારા ખેલમાં મને જ હરાવી દીધી રણવીર પૂનમ પાંડેની આ પોસ્ટ પર.

લોકો અલગ અલગ કોમેંટ કરી રહ્યા છે જણાવી દઈએ રણવીર સિંહે આ નિર્વસ્ત્ર ફોટોશૂટ એક મેગેઝીન માટે કરાવ્યું છે સામે આવેલ રણવીરની આ તસ્વીરમામાં તેઓ કપડાં વગર સુતા પોઝ આપતા જોવા મળી રહ્યા છે અને અન્ય તસ્વીરમાં તેઓ અન્ડરવિયરમાં પોઝ આપી રહ્યા છે મિત્રો આ મામલે તમે શું કહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *