Cli
જાન આગંણે આવી, વરરાજાને વરમાળા પણ પહેરાવી, પરંતુ દુલ્હન ચુપચાપ ઘરે નીકળી અને ઝાડ પર...

જાન આગંણે આવી, વરરાજાને વરમાળા પણ પહેરાવી, પરંતુ દુલ્હન ચુપચાપ ઘરે નીકળી અને ઝાડ પર…

Breaking

કુશીનગરમાંથી ખૂબ જ ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે વરરાજા જાન લઈને આંગણે આવ્યો હતો લગ્નનો માહોલ સવાયો હતો વરરાજા ને ગળામાં વડવાળા પહેરાવીને દુલ્હન પોતાને રૂમમાં ગઈ અને ત્યાંથી ફરાર થઈ અને ગામના પાદરે વડલા પર 15 ફુટ ઉંચે લટકતી જોવા મળતા ચકચાર મચી જવા પામ્યો છે.

સમગ્ર ઘટના અનુસાર કુશી નગર વિસ્તારના ચૌરા ખાશ થાણા ક્ષેત્રના બિનટોલા ગામે રહેતા ઉદયનાથની 19 વર્ષીય દીકરી નીતુ ના લગ્ન હતા લગ્નના આગલા દિવસે સાંજે જાન આગંણે આવી પહોંચી હતી જાનૈયાઓ એ નાસ્તો કર્યા બાદ વરઘોડા સાથે વરરાજા પરણવા માટે આવ્યા લગ્નની વિધિ શરૂ થઈ ગઈ રાત્રીના 12 વાગે.

વરમાળા નો કાર્યક્રમ યોજવામાં આવ્યો નિતુ દુલ્હન ના સોળે શણગાર સજીને પહોંચી અને વરરાજાના ગળામાં ફુલહાર પહેરાવી ને પોતાની રુમ મા ચાલી ગઈ લગ્નના ફેરા ને થોડી વાર હતી આ દરમિયાન રૂમમાંથી નીતુ ભાગી ગઈ પરિવારજનો તેની ખૂબ જ શોધખોળ કરી પરંતુ પરીવાર જનોને એમ લાગ્યું કે તે ભાગી ગઈ હશે જાન આગંણે ઊભી હતી.

આ કારણે પરીવારજનો એ નીતુ ની નાની બહેન ને તૈયાર કરીને નીતુ ની જગ્યાએ તેના લગ્ન યોજવામાં આવ્યા અને લગ્નની વિધિ પૂરી કરવામાં આવી નીતુ ની જગ્યાએ તેની નાની બહેન ના લગ્ન કરવામાં આવ્યા સવારે જ્યારે લગ્ન પૂરા થયા ત્યારે લોકો ખેતી કરવા માટે ખેતર રવાના થયા આ દરમિયાન લોકોની નજર ગામના પાદરે આવેલા એક વડના ઝાડ પર.

પડી 15 ફૂટ ઊંચાઈએ દુલ્હનના કપડામાં 19 વર્ષીય નીતુ નો મૃ!તદેહ લટકતો જોયો ગામ લોકોએ પરિવારજનોને જાણ કરી અને જાનૈયા વરરાજા સાથે પરિવારજનો ઘટના સ્થળે પહોંચ્યા આ ઘટનાની જાણ ચૌરા ક્ષેત્રના પોલીસ સ્ટેશનમાં કરવામાં આવતા પોલીસે લા!સને પોસ્ટમોર્ટમ માટે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને પોલીસ આ ઘટનામાં પરિવારજનોની પૂછપરછ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *