લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દર્શકો ખૂબ જ પસંદ કરે છે જેમાં છેલ્લા 14 વર્ષથી તારક મહેતા નું પાત્ર ભજવી દેશભરમાં ખુબ લોકપ્રિયતા મેળવનાર શૈલેષ લોઢાએ તારક મહેતા શો ના મેકર આશીત મોદી સાથે કોઈ વિવાદોના કારણે શો છોડી દિધો હતો આ દરમિયાન શૈલેષ લોઢા ના ચાહકો માં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા.
અને આસીત મોદી ને સોશિયલ મીડિયા પર ખુબ ટ્રોલ કર્યા હતા તારક મહેતા ના પાત્રમાં તેમની જગ્યાએ સચીન શ્રોફ ને લેવામાં આવ્યા હતા પરંતુ શૈલેષ લોઢાએ જે રીતે તારક મહેતા નુ પાત્ર ભજવ્યું હતું અને તારક મહેતા શો માં તેઓ આ શો ને એપીસોડ ના અંતીમ સમયમાં હોસ્ટ પર કરતા હતા એવો અભિનય નો જાદુ સચિન શ્રોફ માં લોકોને.
જોવા મળ્યો નહીં શૈલેષ લોઢા ને યોગ્ય રકમ ના ચુકવાતા અને તેમનું સેટ પર અપમાન કરતા તેઓ શો થી અલગ થયા હતા એવી ખબરો સામે આવી હતી એ વચ્ચે તાજેતરમાં શૈલેષ લોઢા મુંબઈ એરપોર્ટ પર શાનદાર અંદાજમાં સ્પોટ થયા હતા તેમની સાથે ખાવ સિક્યુરિટી જોવા મળી હતી તેઓ.
મોંઘીદાટ લક્ઝુરિયસ કાર માંથી ઉતરીને બ્લેક ગોગલ્સ બ્લેક સર્ટ પેન્ટ માં સામે આવતા ચાહકોનુ ટોળું તેમની સાથે સેલ્ફી લેવા માટે ધસી પડ્યું હતું શૈલેષ લોઢા ની તારક મહેતા શો છોડતા જ કિસ્મત બદલાઈ છે શૈલેષ લોઢા એક અભિનેતા સાથે એક ઉમદા લેખક અને એક કવિ પણ છે તેમને ઘણા પુસ્તકો લખ્યાં છે.
સાથે કવિ સંમેલન માં તેઓએ ઘણા એવોર્ડ પણ મેળવ્યા છે તેઓ તારક મહેતા શો ના શુટીંગ માં એટલા વ્યસ્ત રહેતા કે તેઓ આ શો માં મુખ્ય પાત્ર ભજવતા માત્ર અભિનય નહીં પણ હોસ્ટ પણ શો તેઓ કરતા પરંતુ તેમને ફી દિલીપ જોશી કરતા અડધી આપવામાં આવતી હતી વધારે મહેનત છતાં.
તેમને યોગ્ય મહેનતાણું નહોતું મળતું તાજેતરમાં તેમની પાસે ખુબ કામ છે તેઓ ઘણી શોર્ટ મુવીઝ અને આલ્બમ સોંગ ની કહાનીઓ સાથે સ્કિપ્ટ પર કામ કરી રહ્યા છે તેઓને બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં થી કામ મળવા લાગ્યુ છે સાથે તેઓ ઘણી વેબ સિરીઝ ની સ્ટોરી લખવાથી પણ ખુબ મોટી આવક મેળવી રહ્યા છે.
તેઓ મહીનાભર માં તારક મહેતા શો માં જેટલું કમાતા તેનાથી દશ ઘણી વધારે આવક મેળવી રહ્યા છે મિડીયા સુત્રો અનુસાર શૈલેષ લોઢા મહીના મા મોટી રકમ પોતાની સ્ટોરી લેખન કાર્ય થી મેળવી રહ્યા છે તેઓ હવે મોંઘીદાટ લક્ઝુરિયસ ગાડીઓ માં સિક્યુરિટી સાથે ફરી રહ્યા છે જે આસીત મોદી પણ ફરી શકતા નથી.