બેશર્મ સોંગ ના વિરોધ વચ્ચે મોઢું છુપાવીને ભાગ્યા શાહરુખ ખાન, મોટા સ્ટાર ની આબરૂના ધજાગરા...

બેશર્મ સોંગ ના વિરોધ વચ્ચે મોઢું છુપાવીને ભાગ્યા શાહરુખ ખાન, મોટા સ્ટાર ની આબરૂના ધજાગરા…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેતા શાહરુખ ખાન આ દિવસોમાં પોતાની આવનારી ફિલ્મ પઠાણને લઈને ખૂબ જ ચર્ચાઓમાં છવાયો છે ફિલ્મ પઠાણ નું સોંગ બેશરમ રંગ તાજેતરમાં રિલીઝ થયું છે જેમાં દીપિકા પાદુકોણ અને શાહરુખ ખાન ખૂબ જ રોમેન્ટિક અંદાજમાં જોવા મળે છે અને સોંગ દીપિકા પાદુકોણ ખૂબ જ બોલ્ડ અને.

વોટ સીન આપ્યા છે જેમાં દીપિકા પાદુકોણ સાથે શાહરુખ ખાન ના આ વિડીઓ સોગં ના સામે આવ્યા બાદ ઘણા લોકો દિપીકા પાદુકોણ ના ભગવા કપડાઓ નો વિરોધ કરી ને પઠાન ફિલ્મ ને બોયકોટ કરતા જોવા મળે છે માત્ર સોશિયલ મીડિયા પર જ નહીં મધ્યપ્રદેશ મા શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણ ના.

પુતળાઓને સ ળગાવીને લોકોએ ખુબ વિરોધ દર્શાવ્યો હતો મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં આ ફિલ્મ ને રીલીઝ ના થવા દેવાની ચીમકી પણ ઘણા રાજનેતાઓ ઉચ્ચારી ચુક્યા છે દિપીકા પાદુકોણ ભગવા કપડા પહેરીને પોતાના પ્રાઈવેટ પાર્ટ ને લોકોની સામે દેખાડતી શાહરુખ ખાનની બાહોમાં અશ્ર્લીલ હરકતો કરતી જોવા મળે છે.

જેના થી લોકોમા ગુસ્સો દિન પ્રતિદિન વધતો જોવા મળે છે આ વિરોધ રોકાવાનું નામ લઈ રહ્યો નથી એ વચ્ચે તાજેતરમાં શાહરુખ ખાન એક ઇવેન્ટમાં જતા સ્પોર્ટ થયા હતા શાહરુખ ખાન પોતાની ગાડી માંથી મોઢા પર કપડું બાંધી ને ગોગલ્સ પહેરીને ફટાફટ ચાલતા જોવા મળ્યા મિડીયા અને પેપરાજીએ બુમો પાડતા શાહરુખ ખાને પોતાની ચાલને જાણે.

દોડતા હોય એમ ઝડપી બનાવી અને મિડીયા સાથે વાતચીત કરવાનો ઈન્કાર કર્યો અને એક પણ પોઝ આપ્યા વિના તેઓ ચાલ્યા ગયા હતા સોશિયલ મીડિયા પર આ વિડીયો અને તસવીરો સામે આવ્યા બાદ લોકો શાહરુખ ખાન ને પોતાના વાહીયાત વગ્લર સોગંથી મોઢુ છુપાવતો જણાવી બોયકોટ શાહરુખ ખાન લખી રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *