કચ્છ ની કાબરાઉ ધરા ભોમ પર આઈ શ્રી મણીધર વડવાળી માં મોગલના સાનિધ્યમાં લાખો શ્રધ્ધાળુઓ પોતાના મનની મનોકામના લઈને આવે છે માં મોગલ ભાવિભક્તો ના દુઃખ દુર કરે છે માં મોગલના સાનિધ્યમાં ગાદિપતી શ્રી ચારણ ઋષિ સામંત બાપુ બિરાજમાન છે તાજેતરમાં સામંત બાપુ એ માં મોગલના.
નામે ચરી ખાતા ધતીગં કરતા લોકો વિશે જણાવ્યું હતું સામંત બાપુએ કહ્યું હતું કે માં મોગલ એક જ છે મણીધર વડવાળી કબરાઉ બીજે ક્યાંય બેઠી નથી મણીધર મોગલ નામે કોઈ ધતિંગ કરતું હોય તો એની ઇન્કવાયરી કરજો જે માં મોગલ નો આદેશ છે કારણકે મારા કરોડો સેવકો છે મોગલ માના ઘરે ઘરે ફોટા લઈને.
માતાજીની પૂજા કરે છે ધુપ દીવા કરે છે પરંતુ મણીધર મોગલ ના નામે કોઈ ધતીગં વેળા કરતા હોય કે ધુણતા હોય તો મારો આદેશ છે તેને પકડાવી દેજો બીજી વાત ઘણા લોકો ફોટા રાખીને ધંધા કરવા મંડ્યા છે એવા લોકો જો ધૂણે તો એવા લોકો ને વિજળી નો તાર હાથ માં પકડાવી કેજો પકડ અને બાપુ નો આદેશ છે.
ઘણા બધા લોકો માતાજીના નામે ધંધા લઈને બેઠા છે અને લોકો પાસેથી પૈસા લુટે છે ભારત ભરમાં આવા ઘણા બધા લોકો છે તેવા લોકોથી સાવધાન રહેવા માટે અમે અપીલ કરીએ છીએ માં મણીધર મોગલ વડવાળીઓના નામે કોઈ પણ ધતિંગ કરશે તો એને અમે પોલીસ પાસે પહોંચાડીશું માં મણીધર વડવાળી મોગલ ના નામે ધુણતા લોકો તમારી.
ઓકાત છે કે તમે લોકો ની પાસે પૈસા પડાવો છો ઘણા બધા લોકો પોતાના ઘેર માં મોગલ ના ફોટા રાખીને પૂજા કરે છે તે વસ્તુ ઉચીત છે પરંતુ તેને ધંધો બનાવવો નથી આવા કોઈ પણ લોકો પર માં મોગલના સેવકો નજર રાખી રહ્યા છે અને જ્યારે પણ તેવા લોકો અમારા હાથમાં આવશે ત્યારે તેમને પોલીસના હવાલે કરી દેવામાં આવશે.