શહેનાઝ ગિલ એજ નામ છે જેણે પોતાના ચુલબુલ અંદાજથી લોકોના દિલમાં જગ્યા બનાવી છે સોસીયલ મીડિયામાં શહેનાઝ ખુબજ એકટીવ રહે છે અને ખાસ કરીને પોતાની તસ્વીર અને વિડિઓ સોસીયલ મીડિયામાં શેર કરતી રહે છે પંજાબની કેટરિના કૈફ કહેવાતી શહેનાઝ ગીલ અત્યારે તેઓ બૉલીવુડ.
સુપરસ્ટાર સલમાન ખાન સાથે આવનાર ફિલ્મ કભી ઈદ કભી દીવાલીમાં કામ કરી રહી છે અને ફિલ્મનું શુટિંગ પણ હાલમાં શરૂ કરી દીધું છે એવામાં અત્યારે ગરમીની સીઝન ચાલુ છે ત્યારે આ સીઝનમાં શહેનાઝે એવી તસ્વીર શેર કરી છે જેણે ગરમીનો પારો વધારી દીધો છે અત્યારે આ તસ્વીર સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.
હકીકતમાં શહેનાઝ ગીલ પુલમાં ડૂબકી લગાવતા ત્રણ તસ્વીર શેર કરી છે અહીં આ તસ્વીરમાં તેઓ કિ!લર લુકમાં પોઝ આપી રહી છે સામે આવેલ આ તસ્વીરમાં શહેનાઝ પુલમાં બિકીની પહેરીને ગરમીના મોસમમાં ઠંડા પાણીમાં મજા માણી રહી છે તેની આ તસ્વીર સામે આવતાજ ફેન્સ તેના પર તાબડતોડ કોમેંટ કરી રહ્યા છે.