મિત્રો સીધુ મોસેવાલા ને મોતને ઘાટ ઉતાર્યા એ ઘટનામાં ઉપયોગમા લેવામાં આવેલ બોલેરો નો એક નવો સીસીટીવી ફૂટેજ સામે આવ્યો છે મિત્રો આ એજ બોલેરોછે જે સીધુ મોસેવાલાની ઘટનના ને અંજામ આપ્યો એમાં ઉપયોગમાં લેવામાં આવ્યો હતો અહીં વિડીઓમાં બોલેરો સાથે કેટલાય વ્યકિતઓ દેખાઈ થયા છે.
આજ્તકની રિપોર્ટની માનીએ તો અહીં વિડીઓમાં જોવા મળી રહેલ વ્યક્તિઓ મોટા ક્રિ!મિનલ છે અને તેઓ મોટો ગુ!નાહિત ઇતિહાસ ધરાવે છે વિડિઓ એક પેટ્રોલ પંપનો છે અહીં એક પછી એક સીસીટીવ ફૂટેજ સામે આવી રહ્યા છે અને હવે આ બોલેરો સાથેનો સીસીવીટી ફૂટેજ સામે આવ્યો છે વિડીઓમાં આરોપીઓના.
મોઢા સાફ દેખાઈ રહ્યા છે બતાવાઈ રહ્યું છેકે આ બોલેરો ગાડી પેટ્રોલ પંપે ટાંકી ફૂલ કરાવવા આવી હતી ત્યારે સીસીટીવમાં કેદ થઈ ગયા હતા અત્યારે પોલીસ આરોપીને પકડવાની પુરી કોશિશ કરી રહી છે અહીંય આ સીસીટીવી ફૂટેજ હાલમાં સામે આવ્યો છે અને અત્યારે તે વિડિઓ સોસીયલ મીડિયામાં વાયરલ પણ થઈ રહ્યો છે.