કો!રોનાને કારણે શાહિદ કપૂરની ફિલ્મ જર્સીની રિલીઝ ડેટ ટાળવામાં આવી છે જેના કારણે તેમનો બધો પ્લાન ખાસ કરીને બદલાઈ ગયો છે શાહિદ કપૂરે હમણાં સોસીયલ મીડિયામાં એક તસ્વીર સેર કરી હતી જેમાં શાહિદ કપૂર બહુ દિવસો બાદ ક્લીન સેવમાં દેખાય હતા દાઢી ક્લીન જોઈને સાહિદ ફરીથી ચર્ચામાં આવ્યા છે.
શાહિદ કપૂરે ક્લીન સેવ કરાવેલ તસ્વીર ઇન્સ્ટાગ્રામમાં સેર કરી હતી અને તસ્વીર નીચે શાહિદ કપૂરે લખ્યું હું ફક્ત ટ્રાય કરી રહ્યો હતો અને આવું થઈ ગયું શાહિદે ક્લીનસેવ તસ્વીર સેર કરતા બધાને ચોંકાવી દીધા હતા તેમના ભાઈ ઇશાંત ખટ્ટરે કોમેંટ પણ રમુજી સ્વભાવમાં કોમેંટ કરી હતી ફેને આ લુક ખુબ પસંદ કર્યો હતો આમ તો શાહિદ ઘણા.
વર્ષો બાદ ક્લીન સેવ દેખાયો છે જેણે ફિલ્મ જબ વી મેટમાં આ પ્રકારનો લુક જોવા મળ્યો હતો અહીં આ પ્રકારનો લુક જોતા ફેને આ લુક ખુબજ પસંદ કર્યો હતો જેને લઈને કેટલાય યુઝરોએ શાહિદની પોસ્ટમાં કોમેંટ કરી હતી અહીં કેટલાય લોકોએ શાહિદની તુલના ટીવી એક્ટર આદિત્યા અને રવિ દુબેથી કરી હતી મિત્રો તમને કેવું લાગ્યું શાહિદનું આ નવું લુક.