કપિલ શર્મા શો જ્યારે ચાલુ થયો ત્યારે કોઈને એવું નતું લાગ્યું કે આવનારા સમયમાં માત્ર ભારતીય નહીં પરંતુ ઇન્ટરનેશનલ સો તરીકે બહાર આવશે શરૂઆતી સમયમાં કપિલ શર્મા શોને ઇન્ટરનેશનલ લેવલે ખૂબ જ લોકપ્રિયતા મળી એ સમયે શો રહેલા કલાકારો આ શોમાં અભિનય થકી એક અલગ.
ઊંચાઈ પર પહોંચાડી દીધો પરંતુ કપિલ શર્મા શો માંથી વિવાદો નો દોર ચાલુ થતાં એમાથી એક પછી એક એક્ટર બહાર નીકળતા ગયા જેમાં શરુઆત માં સુનીલ ગ્રોવર ખૂબજ આ શોમાં ફેમસ હતા પરંતુ કપિલ શર્મા સાથેના વિવાદથી એ શોથી બહાર નીકળી ગયા હજુ સુધી તે પાછા નથી ફર્યા એવી જ રીતે.
બાકી કલાકારો જેવા કે ભારતી સિંહ અને ક્રિષ્ના અભિષેક બહાર થતાં આ શો ની લોકપ્રિયતા ઘટવા લાગી સાથે સુરેશ લહેરી અને ચંદન પ્રભાકરે પણ આ શોને છોડી દેવા પર આ શોની ટીઆરપી ખાડામાં જતી દેખાઈ રહીછે આ સમયે કપીલ શર્મા આ શો ને બચાવી રાખવા ખુબ જ મહેનત કરી રહ્યા છે.
એ વચ્ચે આ શોમાં એક સમયે દાદીમા નો અભિનય કરતા કોમેડિયન અલી અગજર ની વાપસી કરવામાં ચર્ચા ચાલી રહી છે કોમેડિયન અલીએ પણ પોતે આ શોમાં ફરી આવવાની ઈચ્છા વ્યક્ત કરી છે પરંતુ તેઓ આ શોમાં મનગમતું પાત્ર માગી રહ્યા છેતો આ શોસાથે એક સમયે જોડાયેલા કલાકારો કોઈને કોઈ ઝ!ઘડા અને મતભેદના કારણે આજે.
વિખુટા પડ્યા છે અને શોમા ફરીવાર વાપસી કરવા માગતા નથી એ વચ્ચે કપિલ શર્માએ ઘણા નવા કલાકારોને આ શોમાં ઉતાર્યા છે પરંતુ એનાથી દર્શકો ખુશ નથી એવું માનવામાં આવે છેકે આ શોહવે બંધ થવાના કદાર પર છે આવનાર સમયમાં આશો બંધ થાય છેકે ચાલુ રહે છે મિત્રો એ જોવું રહ્યું આપનુ શું મંતવ્ય છે એ જરુર જણાવજો.