બોલીવુડના ખુબસુરત કપલ સૈફ અલીખાન અને કરીના કપૂર બે દિવસ પહેલાની રાત્રિનો એક વિડિઓ સામે આવ્યો છે વિડીઓમાં સૈફ અલીખાન ગાડી ચલાવતા નજરે આવી રહ્યા છે બાજુમાં બેસેલ કરીના કપૂર ફોનમાં વ્યસ્ત હતી વિડીઓમાં સાફ દેખાય રહ્યું છે કરીના અને સૈફ અલીખાન કારની આગળની સીટમાં બેઠેલ દેખાયા હતા.
હવે સૈફ અલી ખાન અને કરીનાને આ વિડીઓમાં સીટ બેલ્ટ નથી બાંધ્યો અને બંનેએ મોઢે માસ્ક પણ નતું બાંધ્યું તેને લઈને સોસીયલ મીડિયામાં બંને ટ્રોલ કરી રહ્યા છે જેમાં એક યુઝરે કહ્યું હતું શું સેલિબ્રિટીઓએ સીટબેલ્ટ પહેરવાની જરૂર નથી પડતી જયારે બીજા યુઝરે મુંબઈ પોલીસને ટેગ કરતા લખ્યું સીટબેલ્ટ વાયોલેન્સ.
બધા લોકો જાણે છેકે પાછળના દિવસોમાં કરીના કપૂર કો!રોના પોઝિટિવ થઈ હતી તેના બાદ 15 દિવસો સુધી કો!રેન્ટાઇન પણ રહી આ દરમિયાન કરીના કપૂરે તેમની ફેમિલીને પણ ખુબ મિસ કરી હતી પરંતુ કો!રોનાથી ઠીક થતાંજ કરીનાને મા!સ્ક ન પહેરવા અને લાપરવાહી જોઈને તેમના ફેન નારાજ થયા હતા.
લોકોએ બંનેને મા!સ્ક ન પહેરવા પર સવાલ ઉઠાવ્યા છે યુઝરે મુંબઈ પોલીસને અપીલ કરી છે એમને ચલણ મોકલો ટ્રોલ કરતા એક યુવકે લખ્યું અમારું મા!સ્ક થોડું પણ નાક નીચે થઈ જાય દંડ વસુલવામાં આવે છે એટલે આ વિડિઓને સબૂત હેઠળ લઈને આ બૉલીવુડ કપલને ચલાણ મોકલો મિત્રો કરીના અને સૈફની આ લાપરવાહી પર તમારે શું કહેવું છે.