Cli
અભિનેત્રી પાર્વતી નાયર પર તેના ઘરમાં કામ કરતા નોકરે લગાવ્યા ગંભીર આરોપ, કહ્યું મારી સાથે ખરાબ કર્યું...

અભિનેત્રી પાર્વતી નાયર પર તેના ઘરમાં કામ કરતા નોકરે લગાવ્યા ગંભીર આરોપ, કહ્યું મારી સાથે ખરાબ કર્યું…

Breaking

ફિલ્મ ઇન્ડસ્ટ્રી ની એક અભિનેત્રી પર એના જ ઘરમાં કામ કરતા એક નોકરે સનસનાટી ભર્યા આરોપ લગાવ્યા છે નોકરે આરોપ લગાડ્યા છે કે અભિનેત્રીએ તેને બે થપ્પડ માર્યા તેના બોયફ્રેન્ડ એ પણ તેને માર મા!ર્યો અને તેના મોઢા પર થૂંક્યા આ નોકર અભિનેત્રીના ઘર પર છેલ્લા બે વર્ષો થી કામ કરતો હતો એ છતાં પણ અભિનેત્રીએ તેની.

સાથે આવું ખરાબ વર્તન કર્યું આ અભિનેત્રીનુ નામ છે પાર્વતી નાયર જે સાઉથ ઈન્ડસ્ટ્રી ની લોકપ્રિય અભિનેત્રી છે પાર્વતી ના ઘેર સુભાષચંદ્ર બોઝ નામનો આ વ્યક્તિ છેલ્લા બે વર્ષોથી કામ કરતો હતો તાજેતરમાં પાર્વતી અને સુભાષચંદ્ર વચ્ચે કોઈ કારણોસર કોઈ વાતથી ઝ!ઘડો થયો અને પાર્વતી મા રામારી પર ઉતરી ગઈ અને તેના.

બોયફ્રેન્ડ સાથે મળીને સુભાષચંદ્ર ને મા રમાર્યો સુભાષચંદ્ર આ ઘટનાથી ખૂબ જ સહેમી ગયો તેને પોલીસ સ્ટેશન માં પાર્વતી નાયર અને તેના બોયફ્રેન્ડ પર ફરિયાદ નોંધાવીછે તો પાર્વતી નાયરે પણ સુભાષચંદ્ર પર ચોરીના આક્ષેપ કરીને ફરિયાદ નોંધાવી છે પાર્વતી નાયરે પોલીસને જણાવ્યું છેકે સુભાષચંદ્ર તેમના.

ઘેરથી 10 લાખ રોકડા ઘડિયાળ અને કીમતી ચીજ વસ્તુઓ લઈને ફરાર થઈ ગયો છે પાર્વતીના આ આરોપ એ સમયે ખોટા પડ્યા જ્યારે સુભાષચંદ્ર પોલીસ સ્ટેશન માં પહોંચ્યો તેને પોતાની કહાની જણાવી અને સ્ટેટમેન્ટ આપીને પોલીસ ને સમગ્ર ઘટનાની વિગતો આપી સુભાષચંદ્ર એ.

મિડીયા માં આવી ને જણાવ્યું કે શરુઆત માં પોલીસે એમની ફરીયાદ નહોતી દાખલ કરી તેમને મિડીયા નો સહારો લીધો ત્યાર બાદ પોલીસે એમની ફરીયાદ નોંધી છે આને પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને જણાવી રહ્યા છે કે તેઓ આ બાબતે હવે કાર્યવાહી હાથ ધરશે આ વિશે તમારો શું અભિપ્રાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *