આ તસ્વીર એક એવા હવસખોરની છે જેણે 12 વર્ષની પુત્રી સાથે એવી ઘટનાને અંજામ આપ્યો જેના કારણે આજે તે અપંગ થઈ ચુકી છે આજે તે નથી બોલી શકતી કે નથી ચાલી શકતી જયારે આ હવસખોર તેની ઉપર તૂટી પડ્યો ત્યારે તે માસુમ તેને હાથ જોડી રહી હતી કગરી રહી હતી પરંતુ તેના પર હેવાનિયતનું ભૂત સવાર હતું.
એ હેવાને તમામ હદો પાર કરી દીધી હતી ગુરુવારના રોજ આ 50 વર્ષના રેપિસ્ટ છત્રપાલને કોર્ટે ઉંમર કેદની સજા સંભળાવી છે હકીકતમાં 8 મહિના પહેલા ઉત્તરપ્રદેશના બુલંદશહેરના હરસનપૂરની આ ઘટના છે અહીં 15 ઓક્ટોમ્બર 2021 ના 12 વર્ષની માસૂમના માં બાપ ખેરતમાં ગયેલ હતો તે માસુમ તેની બંને બહેનો સાથે ઘરેજ રમી રહી હતી.
ત્યારે ગામની જ 50 વર્ષનો છત્રપાલ ત્યાં આવે છે અને 21 વર્ષની માસુમ બાળકીને ઉઠાવીને રૂમની અંદર ખેંચી જાય છે અને તેની સાથે રે!પ જેવી દર્દનાક ઘટનાને અંજામ આપે છે જયારે તે બૂમો પાડવાની કોશિશ કરે છે ત્યારે ગળું દબાવીને મારવાની કોશિશ કરેછે તેને માર પણ એટલો મારે છેકે માસુમ બોલી શકતી નથી અને અપંગ પણ થઈ જાય છે.
અહીં બાપ જ્યાં સુધી ઘરે આવે ત્યાં સુધી છત્રપાલ ભાગી જાય છે પરિવારને જાણ થતા એમણે છત્રપાલ સામે ફરિયાદ નોધાવી દેછે અહીં પોકસો કોર્ટે નિર્ણય 8 મહિનામાં જ લેતા આરોપી છત્રપાલને જીવે ત્યાં સુધી જેલમાં જ રાખવો તેવી સજા ફટકારી છે મિત્રો આ મામલે તમે શું કહેશો પોસ્ટમાં કોમેંટ કરી જણાવવા વિનંતી.