સાઉથ ફિલ્મ પુષ્પાએ રેકોર્ડ તોડ કમાણી કરીછે તે બધા જાણે છે જેમાં બોલીવુડની સલમાનની અક્ષય કુમારની રણવીર જેવા તમામ સ્ટારની ફિલ્મોને પાછળ છોડીને અલ્લુ અર્જુન આગળ નીકળી ગયા છે સાઉથ ઇન્ડસ્ટ્રીઝ માટે મોટી વાત કહી શકાય કારણ કે સાઉથ ઇન્ડસ્ટ્રીઝની ફિલ્મે બોલીવુડની મોટી ફિલ્મોને પાછળ છોડી છે.
સાઉથના સ્ટાર મહેશ બાબુએ પુષ્પા ફિલ્મની સફળતા માટે અલ્લુ અર્જુનને શુભચ્છાઓ પાઠવી સોસીયલ મીડિયામાં મહેશ બાબુએ અલ્લુ અર્જુનને ટેગ કરતા એમના વખાણ કર્યા અને ફિલ્મના ડાયરેક્ટરના પરંતુ અહી મહેશ બાબુ વખાણ કરવા છતાં સોસીયલ મીડિયામાં ટ્રોલ થઈ હતા સોસીયલ મીડ્યમ લોકોએ મહેશ બાબુના વખણા.
વાળા ટવીટથી એટલા માટે નારાજ છેકે મહેશ બાબુએ વખાણ કર્યા એ અલ્લુ અર્જુન અને ફિલ્મના ડાયરેક્ટરના કર્યા તેમણે ફિલ્મી એક્ટર રશ્મિકા જેઓ ફિલ્મની લીડ અભિનેત્રી છે જેટલું અલ્લુ અર્જુનનું કામ છે એટલું જ રશ્મીકાનું પણ છે શુભેછાઓ પાઠવવમાં રશ્મીકાને ટેગ ન કરતા રશ્મીકાના ફેન નારાજ થયા છે.
રાશિમાના ફેન મહેશ બાબુને ટ્રોલ કરી રહ્યા છે હવે મહેશ બાબુને ભૂલથી રશ્મીકાને શુભેછાઓ ન પાઠવી કે જાણી જોઈને તેના પર કંઈ કહી ન શકાય પરંતુ રશ્મીકાના ફેન આ બાબતે નારાજ થયા છે જણાવી દઈએ મહેશ બાબુનું પણ મોટો ફેન ફોલોવિંગ છે તેના પણ સાઉથ અને ઓલ ઇન્ડિયામાં ચાહકો જોવા મળે છે.