Cli
મેકઅપ કેયા વગર બહાર આવી જતા તમન્ના ભાટિયા ને જોઈ લોકોના હોશ ઉડી ગયા, ફેન્સ પણ બોલ્યા આ શું..

મેકઅપ કેયા વગર બહાર આવી જતા તમન્ના ભાટિયા ને જોઈ લોકોના હોશ ઉડી ગયા, ફેન્સ પણ બોલ્યા આ શું..

Bollywood/Entertainment Breaking

ફિલ્મી પડદે દેખાતી ઘણી બધી અભિનેત્રીઓ આપણને ખૂબ જ સુંદર લાગે છે પરંતુ વાસ્તવિક જીવનમાં તે મેકઅપ વિના ઘણીવાર ખૂબ અલગ દેખાતી હોય છે ફિલ્મ મા શૂટિંગ દરમિયાન તે ઘણો બધો મેકઅપ પોતાના મોઢા પર લગાડતી હોય છે જે મેકઅપ ઉતરી જતા ઘણીવાર અભિનેત્રીઓને .

ઓળખવી પણ ખૂબ જ મુશ્કેલ બને છે એ વચ્ચે તાજેતરમાં બોલીવુડ અને સાઉથ અભિનેત્રી તમન્ના ભાટિયા મુંબઈ એરપોર્ટ પર સ્પોર્ટ થઈ હતી જેમાં તે જીમ ટ્રેક આઉટ ફીટમાં જોવા મળી હતી ઓપન હેર બ્લેક ગોગલ્સ અને વિના મેકઅપ પણ તે ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી પરંતુ હોઠ .

પર લિપસ્ટિક ના હોવાથી તેનો લુક ખુબ જ અલગ લાગતો હતો ફિલ્મ માં જે ખુબસુરતી જોવા મળતી એટલી સુંદર વિના મેકઅપ તમન્ના ભાટિયા નહોતી દેખાતી તેને જોતા લોકો ચોંકી ગયા હતા તમન્ના ભાટિયા આ દિવસોમાં મધુર ભંડારકર ની આવનારી ફિલ્મ બબલી બાઉન્સર ની .

શુટીગં કરી રહી છે જેમા તે બબલી ની ભુમીકા અદા કરતી જોવા મળશે જેના માટે ખુબ જીમ વર્કઆઉટ થકી બાઉન્સર જેવું શરીર બનાવવા મહેનત કરી રહી છે તમન્ના ભાટિયા ફિલ્મ બાહુબલી થી ખુબ લોકપ્રિય બની હતી તેને બોલીવુડમાં હિંમતવાલા હમસકલ એન્ટરટેનમેન્ટ .

જેવી ઘણી બધી ફિલ્મોમાં દમદાર અભિનય થકી ખુબ જ લોકચાહના મેળવી છે તાજેતરમાં અભિનેત્રી તમન્ના પોતાના શુટીંગ માટે આઉટ ઓફ કન્ટ્રી જતી જોવા મળી હતી જે તસવીરો સામે આવતા એમાં તે ખુબ બદલાયેલી જોવા મળતી હતી મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *