Cli

ગુજરાતમાં આગામી 2 દિવસ વરસાદની આગાહી!

Uncategorized

નમસ્કાર વેધર એનાલિસીિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં ત્રણ દિવસ વરસાદની આગાહી હજુ થોડી લાંબી ચાલવાની છે કારણ કે જે સિસ્ટમ છે એ રાજસ્થાનની નજીક પહોંચી છે ઉત્તર ગુજરાતના વિસ્તારોને અસર કરે એમ છે આજે ઘણા બધા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહ્યું છે આગામી એક બે દિવસ સુધી પણ ક્યાંક છૂટો છવાયો વરસાદ પડે તેવી સંભાવના છે.

એકદમ છૂટો છવાયો વરસાદ હશે ક મોસમી વરસાદ આપણે જે જોયો ભારે પવન સાથે કે પછી કરા સાથે વરસાદની કોઈ આગાહી નથી કરવામાં આવી પણ તમને સિસ્ટમની જે વાત કરું છું એ સિસ્ટમ તમે જુઓ કે ધીરે ધીરે પાકિસ્તાન તરફથી આગળ વધી હતી કચ્છ ઉપરથી આગળ વધી અને પછી રાજસ્થાન તરફ એ સિસ્ટમ જ્યારે આગળ વધી ત્યારે દરિયાકાંઠાના વિસ્તારો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો અને ઉત્તર ગુજરાતના ભાગો પર એની અસર દેખાઈ

અને એના સિવાય મધ્ય ગુજરાતમાં એટલે આજે જે આગાહી કરવામાં આવી હતી એમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદની આગાહી હતી સાથે જ દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની આગાહી હતી હજુ આગામી એક બે દિવસ સુધી અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં એની અસર થવાની છે જે ભેજવાળું વાતાવરણ એટલે એકવાર સિસ્ટમ પસાર થઈ ગઈ પણ એ સિસ્ટમના જે વાદળો છે એટલે આપણે જે કહીએ ભેજવાળા વાદળો

એ વાદળોને કારણે ક્યાંક સામાન્ય છૂટો છવાયો વરસાદ પડે તેવી સંભાવના છે. હજુ માર્ચ મહિનાના એન્ડિંગમાં પણ એક સિસ્ટમ આવી રહી છે એ સિસ્ટમની અસર થવાની સંભાવના છે. આ વખતે જે ચોમાસું છે એ ચોમાસુ થોડું અટપટું રહેવાનું છે કારણ કે ચોમાસા પહેલા જે ગરમી હોવી જોઈએ ગરમી નથી પડી રહી વરસાદ પડી રહ્યો છે અને એના કારણે જ જેટલું તપવું જોઈએ એટલું તપતું નથી અને એટલે જ વરસાદ જ્યારે ચોમાસાનો આવશે એ સિસ્ટમોને કારણે આવશે અલગ અલગ સિસ્ટમ જે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં બનશે એના કારણે વરસાદ પડશે ચોમાસું આવશે બાકી જે ઓરીજનલ ચોમાસું આપણે જે કહેતા હતા કે ગરમી ખૂબ પડે એના પછી ચોમાસાનું આગમન થાય ભેજ બને પછી વરાળ બની અને આપણે જે ભણ્યા છીએ એવી રીતના વાદળો બનતા હોય છે પણ એ રીતના વાદળો આ વખતે બને એવી સંભાવનાઓ ઓછી છે કારણ કે માર્ચમાં વરસાદ છે એપ્રિલમાં વરસાદ છે મેમાં પણ વરસાદ છે એટલે ત્રણેય મહિનાઓમાં ક્યાંક ક્યાંક છૂટો છવાયો માવઠા સાથેનો વરસાદ પડવાની સંભાવના છે

અત્યારે ગુજરાતમાં કૌસમી વરસાદને કારણે ખેડૂતોને ખૂબ નુકસાન થયું છે હજુ પણ ખેડૂતોએ આગામી એક બે દિવસ સુધી સાવચેત રહેવાનું છે તાપમાન હે ઇસમે ગ્રેજ્યુએલ રાઈઝ રહેગા 3 સેપાંચ ડિગ્રી સેન્ટિગ્રેડ ટેમ્પરેચર રાઈઝ રહેગા આગલે ચાર દિન તક ઉસકા આગે કોઈ બડા બદલાવ નહી રહેગા ઓર લઘુતમ તાપમાન મે આગલે ચાર દિન દો સે તન ડિગ્રી સેન્ટિગ્રેડ ટેમ્પરેચર બળતર રહેગા ઇસમે ઉસકા આગે કોઈ બડા બદલાવ નહી રહેગા તમારે ત્યાં કેવું વાતાવરણ છે તમારે ત્યાં કેટલો વરસાદ પડ્યો અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વીડિયોમાં બસ આટલું જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા આ વીડિયોને લાઈક અને શેર કરજો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *