ભટ્ટ પરિવાર અને ઇન્ડસ્ટ્રીઝની સૌથી લોકપ્રિય પએક્ટર આલિયા ભટ્ટનો 2 દિવસે પહેલા જન્મદિવસ ગયો તમને જણાવી દઈએ આ ખાસ વીડીઓ આલિયા ભટ્ટના જન્મદિવસ પર મળ્યો છે જેમાં આલિયા એમના પિતા મહેશ ભટ્ટ જોડે જોવા મળી રહી છે આલિયા વીડીમાં બહુ નાની જોવા મળી રહી છે.
અહીં આલિયા ભટ્ટને પિતા મહેશ ભટ્ટ હેપી બર્થડે કહી રહ્યા છે જયારે સામે થોડી અવાજ આલિયા ભટ્ટની પણ સાંભળવા મળી રહી છે જણાવી દઈએ આ વિડિઓ આલિયા ભટ્ટ જયારે નાની હતી ત્યારનો છે વિડિઓમાં આલિયા ભટ્ટ લગભગ બેથી ત્રણ વર્ષની લાગી રહી છે અને માંડ હજુ હવે બોલતા શીખી રહી છે.
હાલમાં આલિયા ભટ્ટની આવેલ ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીથી બધાનું દિલ જીતી લીધું છે અને બધાંના દિલોમાં તેઓ રાજ પણ કરવા લાગી છે તમને જણાવી દઈએ અલિયા ભટ્ટની એમના બોયફ્રેન્ડ રણવીર કપૂર સાથે આવનાર સમયમાં ફિલ્મ આવનાર છે અહીં ફિલ્મ જોવા ફેન્સ પણ બહુ ઉતાવળા છે.
અહીં પહેલી વાર રણવીર કપૂર અને આલિયાને એક સાથે સ્ક્રીનમાં જોવા મળશે જયારે આલિયા ભટ્ટના બાળપણનો વિડિઓ સોસીયલ મીડિયામાં આવતાજ વાઇરલ થઈ રહ્યો છે જેમાં આલિયાને ઓળખવી પણ મુશ્કેલ બની રહી છે મિત્રો તમને કેવો લાગ્યો આલિયાના બાળપણનો આ વિડિઓ કોમેંટમાં જણાવી શકો છો.