નવી દિલ્હીના પાંડવનગરની એક હોટેલ માં દરોડો પાડતા ત્રણ વિદેશી યુવતીઓ સહિત ટોટલ 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે આરોપીઓ માંથી ત્રણ ઉઝબેકીની યુવતીઓ 2 દલાલ અને એક હોટલનો કર્મચારી શામેલ છે પોલીસે હોટલના દસ્તાવેજ લઈને હોટલને સીલ મારી દીધી છે અહીં હોટલમાં વિદેશી યુવતીઓ.
લાવીને ગ્રાહકોને દેહવ્યવપાર માટે સોંપવામાં આવતી હતી અહીં પોલીસે નકલી ગ્રાહક બનીને હોટલમાં ગઈ હતી ત્યારે તેને એક યુવતી સોંપવામાં આવી અહીં સામે રહેલ પોલીસ ટિમ તાત્કાલિક આવીને ત્યાંથી 3 યુવતીઓની ધરપકડ કરી હતી અહીં નકલી ગ્રાહક બનીને ગયેલ પોલીસને એક વીઆઈપી રૂમમાં લઈ જવામાં આવ્યા હતા.
જ્યાં યુવતીઓ કઢંગી હાલતમાં જોવા મળી હતી જેના બાદ પોલીસ કર્મચારીએ પોતાની બહાર ઉભેલ ટીમને અંદર બોલાવી લીધી હતી અને અંદર રહેલ યુવતીઓને પકડવામાં આવી હતી આ મામલે દલાલ તથા યુવતીઓની પુછતાજ કરવામાં આવી રહી છે કેટલા દિવસથી હોટેલમાં દેહવ્યવપાર કરતા હતા.