અત્યારે પુરા બોલીવુડમાં સૌથી વધુ ચર્ચા થઈ રહી હોય તો જેકલીન ફર્નાડિસની છે કારણ કે 200 કરોડની ઠગાઈ કરીને જેલમાં બેઠલા સુકેશ ચન્દ્રશેખર અને જેક્લીનના સંબંધની સચ્ચાઈ બધાને ખબર પડી ગઈ છે લવબાઈટ વાળી ફોટો લઈને કિસ વાળો ફોટો વાઇરલ થઈ ચુકી છે તેના બાદ જેકલીનની ઈ!જ્જત ધૂળમાં મળી ગઈ છે.
આરોપ છેકે સુકેશે જેકલીનને 10 કરોડથી વધુના ગિફ્ટ આપ્યા એટલુંજ નહીં જેક્લીનના માતા પિતાને મોંઘી ગાડીઓ ગિફ્ટમાં આપી સાથે જેકલીનની બહેન અને અને જીજાને લાખો ડોલરના કેસ આપ્યા આ કેસના તાર હવે જેક્લીનના ઘરવાળાથી પણ જોડાઈ રહ્યા છે શ્રીલંકામાં રહેનાર જેક્લીનના માતા પિતા હવે બહેરીનમાં રહે છે.
જેક્લીનના પિતા અલેલોય ફર્નાડિસ એક મ્યુઝીસન છે જયારે જેકલીનની માં કિમ મલેશિયાની રહેવાસી છે અને તેઓ એક એરહોસ્ટેસ હતી જેક્લીનના એક બહેન અને બે ભાઈ છે જેકલીનની બહેનના લગ્ન થઈ ચુક્યા છે અને અત્યારે તેઓ ઓસ્ટ્રેલિયામાં રહે છે સુકેશે જેકલીનની બહેનને એક કાર ગિફ્ટ કરી હતી.
તેના સિવાય જેક્લીનના ભાઈને 50 હજાર ડોલર મોકલ્યા હતા જેક્લીનનો પરિવાર ખાસ ભારતમાં આવતો જતો પરંતુ જ્યારેથી આ કેસ ખુલ્યો છે ત્યારથી પરિવારનું કોઈ સદસ્ય નથી આવ્યું કારણ કે જેકલીનને ડર છેકે ઇડી તેમની સાથે એમના પરિવારને પણ ન પકડી લે મિત્રો આના પર તમારે શું કહેવું છે.