લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દર્શકો ની હંમેશા પહેલી પસંદ રહી છે શોના પાત્રો ને દર્શકો ખુબ પસંદ કરે છે શો માં બબીતાજી ના પાત્રમાં જેઠાલાલ સાથે ફેન્સ ના દિલમાં પ્રેમના તાર ઝળઝણાવી ને પોતાના હોટ અને બોલ્ડ લુક થી ફેન્સ ને મદહોશ કરતી મુનમુન દત્તા ને દર્શકો ખુબ પસંદ કરે છે.
બબીતાજી ની એન્ટ્રી સાથે તારક મહેતા શોમાં એક અલગ પ્રકારનો માહોલ જોવા મળે છે જેઠાલાલ પાગલ બનીને બબીતાજીની હર તમન્ના પૂરી કરવા માટે આગળ પાછળ ફરતા જોવા મળે છે મુનમુન દત્તા પોતાના વાસ્તવિક જીવનમાં પણ ખૂબ જ સ્ટાઇલિશ અને આકર્ષક લુક ધરાવે છે વિના મેકઅપ.
પણ ફેન્સના દિલની ધડકનો ને તે ચોરી લે છે મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે પોતાના બોલ્ડ અને હોટ લુક થી ફેન્સ ને મદહોશ બનાવતી જોવા મળે છે તાજેતર માં મુનમુન દત્તા પોતાના મિત્ર બિગબોસ રીયાલીટી શો ફેમ પ્રતિક સહજપાલ ની બર્થ ડે પાર્ટી માં સ્પોટ થઈ હતી.
જેમાં મુનમુન દત્તા ખૂબ જ સ્ટાઇલિશ આકર્ષક અંદાજમાં જોવા મળી હતી બ્લુ આઉટ ફીટમાં મુનમુન દત્તા ખૂબ જ સુંદર અને હોટ લાગી રહી હતી તેના છલકાતા ભરાવદાર મદમસ્ત નિતંબો જોઈને ફેન્સ બેકાબુ થયા હતા તેનું રશીલુ યૌવન ફેન્સના હૈયાને વલોવી રહ્યું હતુ ઓપન હેર લાઈટ મેકઅપ અને.
ગૂલાબી હોઠ માં તે ખુબ જ આકર્ષક લાગી રહી હતી તેને પેપરાજી ને આછેરા સ્મિત સાથે પોઝ આપ્યા હતા જે તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી જેના પર ફેન્સ મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા મિત્રો મુનમુન દત્તા ની ઢળકતી જવાની પર આપનો શું અભિપ્રાય છે.