દુઃખદ ઘટના, પ્રસુતી વખતે વડોદરા માં માતા પુત્ર નુ મો!ત, પરીવારે કર્યા ડોક્ટરો પર ગંભીર આરોપો...

દુઃખદ ઘટના, પ્રસુતી વખતે વડોદરા માં માતા પુત્ર નુ મો!ત, પરીવારે કર્યા ડોક્ટરો પર ગંભીર આરોપો…

Breaking

તાજેતરમાં વડોદરા જડીયા મેટરનીટી હોસ્પિટલમાં થી એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે શહેરના વડસર વિસ્તારમાં આવેલી આ હોસ્પિટલ માં પ્રસુતી સમયે માતા અને પુત્ર બંને એ પોતાનો જીવ ગુમાવ્યો છે પરીવારે હોસ્પિટલ અને ડોક્ટરો પર ગંભીર આરોપો કર્યા છે અને કેશ નોંધાવ્યો છે વડોદરા વ્રજભૂમિ.

વિસ્તારમાં રહેતા 27 વર્ષીય યુવરાજ વાઘેલા ની પત્ની અનિતા બીજી વાર પ્રેગનેટ થતાં તેને 13 ડીસેમ્બર ના રોજ પેટમાં દુઃખાવો થતાં વડોદરા જડીયા મેટરનીટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને તેની નોર્મલ ડિલિવરી કરતા ગર્ભાશયની કોથળી ફાટી ગઈ હતી જે દરમિયાન બાળકનો શ્ર્વાસ રુંધાય જતા બાળકનુ મો!ત નિપજ્યું હતુ

જે દરમિયાન માતાની હાલત પણ ગંભીર થતા હોસ્પિટલે તેમને ICU માં દાખલ કરવા માટે જણાવ્યું હતું અને અનિતા નું પણ સારવાર હેઠળ મૃત્યુ થયું હતું બાળક અને પત્ની બંને ને ગુમાવનાર પિતા યુવરાજ વાઘેલા એ જણાવ્યું હતું કે મારે તબીબો પાસે વળતરની કોઈ જ આશા નથી પરંતુ મારો દીકરો જ્યારે જન્મે ત્યારે.

તેના શરીર પર બ્લેડ ના નિશાન હતા ડોક્ટરોની બેદરકારી ના પગલે આ ઘટના બની છે મારી પત્ની ની પહેલી ડીલવરી નોર્મલ થયેલી હતી યુવરાજ વાઘેલા એ પોતાની પત્ની અને બાળકને ગુમાવ્યા બાદ હોસ્પિટલ વિરુદ્ધ માજંલપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી માંજલપુર પોલીસ સ્ટેશનના પીઆઇ એચ આઈ.

ભાટીએ હોસ્પિટલમાં તપાસ હાથ ધરી હતી અને તેમાં ડોક્ટર એ જણાવ્યું હતુ કે અમે સીઝર થી પ્રસુતિ કરાવવા માગંતા હતા પરંતુ પરીવારે મહીલાને પહેલી ડિલિવરી વખતે થયેલી તકલીફો છુપાવી હતી અને તેઓ નોર્મલ ડિલિવરીનો આગ્રહ રાખતા હતા જેના કારણે તે પરિવાર જવાબદાર છે એમ જણાવ્યું ડોક્ટરે.

પોતાના હાથ ઊંચા કરી લીધા હતા પરંતુ પરિવારજનો સતત ડોક્ટર વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવાની માંગ કરી રહ્યા છે આ વિશે ઈન્ડીયન મેડીકલ એસોસિયેશન મિતેશ શાહે અમે જડીયા હોસ્પિટલમાં ગયા હતા અને તપાસ હાથ ધરી હતી પરંતુ અમને કોઈ પણ બેદરકારી જોવા મળી નથી ડોક્ટરો.

જીવ બચાવવા માટે હોય છે કોઈને મારવા માટે નહીં ડોક્ટર વિરુદ્ધ લાગેલા તમામ આરોપો ખોટા છે અને જેને અ મેં વખોડીએ છીએ જડીયા હોસ્પિટલ ના ડોક્ટર રોનક જડીયા એ જણાવ્યુ હતુ કે મહીલાના પતિએ અમને સીઝર કરવાની મંજૂરી આપી હતી પરંતુ કોથળી ફાટેલી હતી.

બ્લિડીગ નહોતું થતું બીપી અને ડાયાલિસિસ ના કારણે આ ઘટના બની છે અમે આ ઘટનામાં જવાબદાર નથી એ છતાં પણ અમારા પર લાગેલા આરોપ થી અમને ખૂબ જ દુઃખ થાય છે આ ઘટના ની તપાસ હાલ પોલીસ હાથ ધરી રહી છે એમના દિવ્ય આત્માને ભગવાન શાંતિ આપે એજ પ્રાર્થના.,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *