Cli
ભાવનગર માં જાન માંડવે પહોંચી અને દુલ્હનનું નિપજ્યું કરુણ મો!ત, જાન માંડવે થી પાછી ના જાય એટલે...

ભાવનગર માં જાન માંડવે પહોંચી અને દુલ્હનનું નિપજ્યું કરુણ મો!ત, જાન માંડવે થી પાછી ના જાય એટલે…

Breaking

હર્ષો ઉલ્લાસથી પરિવારજનોએ દીકરીના લગ્નની જોરછોડ થી તૈયારીઓ કરી હતી અગાઉના દિવસે લગ્નની તમામ વિધિ પૂરી કરવામાં આવી હતી મીઠી જોડી અને દીકરી ને માંડવે લઈ જવાની તૈયારી હતી એટલામાં દીકરી ના કરુણ મો!તની ખબર સાંભળી પરિવારજનોમાં આક્રંદ જોવા મળ્યો હતો એક તરફ જાન માંડવે ઉભી હતી.

અને બીજી તરફ દીકરીની અર્થી ને કાંધ આપતા પિતા પોક મૂકીને રડી રહ્યો હતા દેશભરમાંથી હા!ર્ટ એટે!ક ના ઘણા બધા કિસ્સાઓ સામે આવી રહ્યા છે પહેલાના સમયમાં એવું હતું કે માત્ર મોટી ઉંમરના લોકોને હા!ર્ટ એટે!ક આવતો હતો પરંતુ તાજેતરમાં યુવાની ની અવસ્થામાં પણ હા!ર્ટ એટે!કના ઘણા બધા બનાવો સામે આવતા રહે છે.

એવો જ કરુણ બનાવ ભાવનગર શહેરમાંથી સામે આવ્યો છે ભાવનગર શહેરના સુભાષ નગરમાં રહેતા ઝીણાભાઈ ભાકાભાઈ ભરવાડ ના ઘરે લગ્ન પ્રસંગ યોજવામાં આવ્યો‌ હતો જેમાં બે દીકરીઓના લગ્ન યોજવામાં આવ્યા હતા દિકરી હેતલના લગ્ન વિશાલ સાથે યોજવામાં આવ્યા હતા લગ્નનો માહોલ ચાલી રહ્યો હતો.

પરીવારજનો માં આનંદની લાગણીઓ હતી ઢોલ શરણાઈઓ વાગી રહી હતી એટલામાં હેતલને અચાનક ચક્કર આવી જતા તેને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાવામા આવી પંરતુ હોસ્પિટલમાં પહોચંતા જ તેને મૃત જાહેર કરી હતી પરીવારજનો હૈયા ફાટ રુદન કરી રહ્યા હતા ડોક્ટરે હેતલને હા!ર્ટ એ!ટેક આવ્યો.

એમ જણાવ્યુ હત તેના કારણે તેનું કરુણ દેહાતં થયું હતું એક તરફ દીકરી ની અર્થી પરિવારજનો કાઢી રહ્યા હતા તો આવેલી જાનને માંડવેથી પાછી ના મોકલાય તેના માટે હેતલની નાની બહેનને તૈયાર કરી દેવામાં આવી અને હેતલની નાની બહેનના લગ્ન વિશાલ સાથે યોજવામાં આવ્યા પરીવારજનો ના ચહેરા.

પર આંશુ હતા જે દિકરીને વિદાય આપવાની હતી તે અર્થી પર સ્મશાન તરફ વિદાય આપી દિકરીના પિતા હૈયાફાટ રુદન કરી રહ્યા હતા પોતાના દિલ પર પથ્થર રાખીને દીકરીના પિતાએ તેમની નાની દીકરી ના લગ્ન કરુણ પરિસ્થિતિની વચ્ચે પણ વિશાલ સાથે કરાવ્યા હતા આ ઘટનાની જાણ થતા.

ભાવનગર કોર્પોરેટર માલધારી સમાજના અગ્રણી લક્ષ્મણભાઈ રાઠોડ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પરિવારજનોને આશ્વાસન આપી દુઃખ વ્યક્ત કર્યું હતું જે દીકરીને વિદાય આપવાની હતી એ દીકરી ની અર્થી નીકળી હતી લોકો ખૂબ જ દુઃખની લાગણી સાથે રડતા રડતા તેની અંતિમયાત્રામાં.

જોડાયા હતા બીજી તરફ જાન વિદાય થઈ રહી હતી તો જાન આખીયે રડતા મોઢે ઘેર ગઈ હતી આજુબાજુના લોકો પર આ કરુણ ઘટના પર ચોધાર આંશુ એ રડતા જોવા મળ્યા હતા દિકરીને વિદાય આપતા પિતાનું હદ્વય દ્વવી ઉઠ્યું હતું પરમાત્મા દિકરી હેતલની આત્મા ને શાંતિ આપે એવી પ્રાર્થના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *