બોલીવુડ ફિલ્મ અભિનેતા શાહરુખ ખાનની ઘણી બધી એવી પણ ફિલ્મો રહી છે જે શાહરુખ ખાનના કેરિયરમાં સૌથી સારી સાબિત થઈ છે એ ફિલ્મોના લિસ્ટમાં સૌથી ઉપર આવે છે ફિલ્મ કુછ કુછ હોતા હૈ જેમાં શાહરુખ ખાનની દીકરી અંજલી નું પાત્ર ભજવનાર સના સૈયદ ને દર્શકો એ ખુબ પસંદ કરી હતી.
સના સયેદે ખુબ નાની ઉમરમાં પોતાના દમદાર અભિનય થકી લોકોના દિલમાં આગવું સ્થાન પ્રાપ્ત કરી લીધું હતું આ ફિલ્મ થી તે રાતો રાત સ્ટાર બની ગઈ હતી ત્યાર બાદ તે ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર માં પણ જોવા મળી હતી શાહરુખ ખાન ની ઓન સ્ક્રીન દિકરી અભિનેત્રી સના સયેદ એ તાજેતરમાં સાબા વોર્નર.
અમેરીકન યુવક જે હોલીવુડ ફિલ્મ માં સાઉન્ડ મેકરનુ કામ કરે છે તેવી સાથે સગાઈ કરી લીધી છે સના સયેદે પોતાની ખુશી ને ન્યુ યર ના મોકા પર પોતાના ફેન્સ સામે રજુ કરી છે સના અને સાબા વોર્નરે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વિડીઓ શેર કર્યો છે જેમાં સાબા વોર્નર ઢીચંણીયે પડીને સના સયેદ ને પ્રપોઝ કરે છે.
સના સયેદ ખુશીથી ઝુમવા લાગે છે અને તે વિદેશી બોયફ્રેન્ડ સાબા વોર્નર ના ખોળામાં બેસી ને જોરદાર કિશ કરવા લાગે છે કામુકતા ના અંદાજમા એકબીજા જોવા મળે છે માદક અદાઓ સાથે સના સયેદ અંગ્રેજ ની બાહોમાં ખુબ જ કામવાસના થી ભરપુર જોવા મળે છે આ વિડીઓ પર.
સના સયેદ ના ફેન્સ મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા છે તો સના સયેદે આ સાથે ઘણી તસવીરો પર શેર કરી છે જેમાં તે સાબા વોર્નરને લીપ કીસ તો તેની બાહોમાં ઝુમતી જોવા મળે છે એક તસવીરમાં સના સયેદ પોતાના હાથમાં રહેલી ગ્રીન દિલ પ્રતિકૃતી ધરાવતી સગાઈ ની.
વીંટી ને ફોન્ટ કરે છે અને આ તસવીરો ના કેપ્સન માં લવ યુ માય બેબી સાબા વોર્નર લખેલું છે આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ છે જે જોતા ફેન ફોલોવર આ જોડી ને શુભેચ્છાઓ પાઠવવા લાગ્યા છે મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.