Cli

ચાલુ ફ્લાઇટમાં વ્યક્તિએ હોબાળો કર્યો, બારીનો કાંચ તોડ્યો…

Uncategorized

કલ્પના કરો તમે 35,000 ફૂટથી ઊંચાઈએ ઉડી રહ્યા છો વિમાનમાં બેઠા છો અને અચાનક એક મુસાફર પોતાની બેઠક પરથી ઊભો થાય છે સીટથી ઊભો થઈ અને પછી બુમાબૂમ કરવા લાગે છે લોકો પર હુમલો કરે છે વિમાનમાં એ એટલો ડરેલો હોય છે કે પછી બારીના કાચ તોડવા પર આવી જાય છે નમસ્કાર આપની સાથે હું છું પાયલ એર ઇન્ડિયાની ચંડીગઢથી દિલ્હી જતી ફ્લાઈટમાં પણ કઈક એવું જ બન્યું એરઇન્ડિયા ની ફ્લાઈટ aઆ 1879 સામાન્ય રીતના દિલ્હી તરફ ઉડી રહી હતી. શરૂઆતમાં બધું સામાન્ય હતું

પરંતુ અચાનક એક મુસાફર અસામાન્ય વર્તન કરવા લાગ્યો એટલે વિયડ બિહેવ કરવા લાગ્યો. પ્રત્યકદર્શી જેટલા લોકો છે મુસાફરો જે સાથે બેઠા હતા એ બધાનું એવું કહેવું છે કે સીટ છોડી અને પછી ઊભો થયો એ ત્યાંથી ઊભો થઈ અને પછી બધા જોડે ઝગડો કરવા લાગ્યો થોડા જ સમયમાં તેણે મુસાફરોને મુક્કા મારવાનો પ્રયત્ન કર્યો અને એના પછી જે ક્રુ મેમ્બર્સ આવ્યા એમની સાથે પણ ખોટું વર્તન કર્યું. વિમાન દિલ્હી નજીક લેન્ડ થતા થવાનું હતું અને ત્યારે જ એ વ્યક્તિએ એ જે કાચ હતું એટલે કે જે વિન્ડો હતી એ વિન્ડોના કાચ પર જોરથી મુક્કો માર્યો અને પછી એને તોડવાનો પ્રયત્ન કર્યો.

શરૂઆતમાં એવું લાગ્યું કે એ પેનિક પેનિકમાં છે અને ડરના કારણે આ કરી રહ્યો છે એના પછી ખબર પડી કે એ પેનિક નહતો એ ડર નહતો એ માનસિક સ્થિતિ હતી એની ક્રુ મેમ્બર્સને તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો તો એણે એમની સાથે પણ ખરાબ વર્તન કર્યું અને તે પાયલટે તાત્કાલિક સુરક્ષા ઇમર્જન્સીને જાણ કરી અને વિમાન દિલ્હી એરપોર્ટ પર જ્યારે લેન્ડ થયું ત્યારેસીઆઈએસએફના જવાનો એને અંદરથી ત્યાંથી લઈ ગયા અને પછી આખી જે ઘટના હતી એને કાબુમાં મેળવવાનો પ્રયત્ન કર્યો આખરે તેને કસ્ટડીમાં લેવાયા પછી પોલીસને સોંપવામાં આવ્યો. પોલીસે આગળની કાર્યવાહી કરી.

બીજા દિવસે સવારે દિલ્હી એરપોર્ટના ટર્મિનલ ત્રણ પર જે વ્યક્તિ છે એ પોલીસ કસ્ટડીમાંથી પણ ભાગી ગયો.સીઆઈએસએફની ક્વિક રિસ્પોન્સ ટીમ જે હોય છે એને ફરીથી પકડી લાઈ.

તપાસ દરમિયાન પરિવારજનોએ જણાવ્યું કે યુવક માનસિક રીતના બીમાર હતો અને એના કારણે આ બધું કરી રહ્યો હતો. ત્યારબાદ તેનું મેડિકલ પરીક્ષણ કરવામાં આવ્યું જેમાં પણ તેને કેટલાક જવાબો જે છે જે વર્તન જે છે એ ખરાબ કર્યું. 30 દિવસ માટે એને નો ફ્લાય લિસ્ટમાં નાખી દેવામાં આવ્યું હવે ડીજીસીએ એની સુરક્ષા માટેની જે પણ છે એ કામગીરી કરવાનું છે આગળ અને હવે એ વ્યક્તિ જે છે એની સામે કેવી રીતના કાર્યવાહી કરવામાં આવે છે એ પણ જોવાનું રહ્યું પણ

તમે વિચારો કે એક સમય હોય કે જ્યારે તમે ફ્લાઈટમાં આટલા ઉપર હોય ઓલરેડી તમે જ્યારે લેન્ડ થતું હોય ત્યારે પેનિકમાં હોય અને કોઈ વ્યક્તિ અચાનકથી ઊભું થઈ અને વિયર્ડ બિહેવ કરવા લાગે બધા જોડે ખરાબ વર્તન કરે તોડફોડ કરે તો સ્વાભાવિક રીતના બધા જ લોકો ડરી જતા હોય છે આ ફ્લાઈટમાં પણ કઈક એવી જ ઘટના બની કોઈ અનિચ્છનીય ઘટના નથી બની એટલે કે એ વ્યક્તિએ કાચમાં મુક્કો માર્યો અને કાચ નથી તૂટ્યો એટલે કોઈ અનિચ્છનીય ઘટના નથી બની પણ એ વ્યક્તિ જ્યારે ફ્લાઈટમાં આવું કઈ કરે છે તો એ બીજાના જીવ તાળવે ચોટેલા હોય જે પાયલટ છે ક્રુ મેમ્બર્સ છે એ બધા જ ટેન્શનમાં હોય છે તમારું આ ઘટનાને લઈને શું માનવું છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *