હરીયાણા ડાન્સર મુસ્કાન બેબી ના વિડીઓ આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ લોકપ્રિય થાય છે સ્ટેજ પર જોરદાર નૃત્ય થકી લોકોના મન લોભાવી લે છે પહેલા હરીયાણા સ્ટેજ પર ના આ ડાન્સ પ્રોગ્રામ માત્ર પોતાના ક્ષેત્રમાં વખણાયા હતા પરંતુ હાલ સોસીયલ મિડીયામા યુ ટ્યુબ ચેનલ દેહાતી ઠુમકા.
નામની ચેનલ પર મુક્સાન બેબી ના હોટ અને મદહોસ ડાન્સ જોતા ભારતમા ઘણા બધા લોકો આ વિડીઓ ના ફેન્સ બન્યા છે મુસ્કાન બેબી ડાન્સ ક્ષેત્રમાં આગવુ નામ ધરાવે છે વિડીયોમાં મુસ્કાન બેબી લીલા રંગના સારવારમાં હોઠ પર ગુલાબી લાલી કરી પોતાની આગવી અદાથી લૈલા મેં લૈલા સોગં પર કમરના ઘુમાવ અને.
માદક મનમોહક અંદાજમા ડાન્સ કરતી દેખાય છે જેને જોઈ ચાહકો એ આ વિડીઓ ને ખુબ પસંદ કર્યો છે અને ખુબ લાઈક આપી રહ્યા છે આ પહેલા પણ મુસ્કાન ઘણા વિડીઓ માં પોતાના ડાન્સ થી હીટ રહી છે એમના ઘણા બધા વિડીઓ અન્ય યુ ટ્યુબ ચેનલો અને પેજ પર ઈન્ટરનેશનલ સ્પોટ પર પણ ટ્રેડીગં માં રહ્યા છે