બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપર સ્ટાર અભિનેતા મિથુન ચક્રવર્તીને બધા લોકો ઓળખે છે પરંતુ તેમનું જીવન ખૂબ સંઘર્ષમય રહ્યું છે સાલ 1976 માં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાના અભિનય ની શરૂઆત બેંગાલી ફિલ્મ મૃગા થી કરી હતી ત્યારબાદ તેમનું બોલીવુડમાં ઘણી બધી ફિલ્મોમાં આપીને કર્યો અને ખૂબ લોકપ્રિયતા મેળવી પરંતુ આ દરમિયાન.
તેમને પોતાના જીવનમાં ખૂબ સંઘર્ષનો સામનો કરવો પડ્યો હતો શરૂઆતમાં ઘેર તેઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં આવ્યા ત્યારે બોલીવુડના ઘણા અભિનેતાઓ મિથુન ચક્રવર્તી ની સકલ અને રંગ પર મજાક બનાવી જણાવી રહ્યા હતા કે જો આ સુપરસ્ટાર બની જાય તો અમે ફિલ્મ કરવાનું બંધ કરી દઈશુ પરંતુ તેઓ પોતાના મનોબળ સાથે સુપરસ્ટાર.
અભિનેતા બની સામે આવ્યા તાજેતરમાં સારેગામા પા લીટલ શો માં તેમને પોતાના ફિલ્મ કેરિયર સાથે પ્રશનલ લાઈફને શેર કરતા જણાવ્યું હતું કે જ્યારે તેવો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા ત્યારે તેમના કાળા રંગના કારણે ઘણા લોકોએ તેમની મજાક બનાવી હતી તેઓ આ વાતથી ખૂબ જ દુઃખી થયા હતા.
તેમને જણાવ્યું હતું કે ઘણા વર્ષો સુધી મારા ત્વચાના રંગના કારણે લોકો મારો મજાક બનાવતા હતા મારું અપમાન કરતા હતા મેં એવા દિવસો જોયા હતા જ્યારે હું ભૂખ્યા પેટે રસ્તા પર સૂતો હતો અને સુવા માટે હું રડતો હતો અને એવો પણ દિવસો જોયા છે જ્યારે હું વિચારતો હતો કે હું સાંજે શું જમીશ હું.
રસ્તા ઉપર એ દિવસોમાં સૂઈ રહેતો હતો હું નથી ઈચ્છતો કે મારા પર કોઈ બાયોપીક ફિલ્મ બને હું લોકોનું મનોબળ તોડવા માગતો નથી મારી દુઃખ ભરી દાસ્તાનથી કોઈના આત્મવિશ્વાસને તૂટવા દેવા માંગતો નથી મારી કહાની લોકોને માનસિક રીતે તોડી શકે છે અને લોકોને પોતાના સ્વપ્નને સાકાર.
કરતા ડીમોટીવેટ કરશે મેં પોતાની જાતને સાબિત કરવા માટે ખૂબ જ મહેનત કરી છે હું મહાન મારી ફિલ્મોના કારણે નથી પરંતુ મારા દર્દ મારા સંઘર્ષને પાર કરીને હું અહીંયા પહોંચ્યો છું મિથુન ચક્રવર્તી એ પોતાનું દુઃખ વ્યક્ત કરતા લોકો રડી પડ્યા હતા આ દરમિયાન મિથુન ચક્રવતી ની આંખોમાંથી.
પણ આંસુ આવી ગયા હતા તેમને પોતાના સંઘર્ષમય દિવસોને પહેલીવાર સ્ટેજ પર વ્યક્ત કર્યા હતા મિથુન ચક્રવર્તી 80ના દશકાથી બોલીવુડમાં ઘણી બધી ફિલ્મો કરતા આવ્યા છે તેમની શરૂઆતની ફિલ્મ ડાન્સ આધારિત રહી હતી એ સમયમાં ડાન્સ ફિલ્મોનો ક્રેઝ હતો ત્યારે મિથુન ચક્રવતી.
ખૂબ લોકપ્રિયતા પ્રાપ્ત કરીને આજે સુપરસ્ટાર બન્યા છે આજે પણ તેઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રી જોડાયેલા છે અને તાજેતરમાં તેઓ સનિ દેઓલ સજંય દત્ત જેકી શ્રોફ સાથે પોતાની આવનારી ફિલ્મ બાપના શુટીંગ માં વ્યસ્ત છે જે ફિલ્મ નું ફસ્ટલુક સામે આવતા દર્શકો એ ફિલ્મ માટે ખુબ ઉત્સાહિત છે.