સારા અલી ખાન હવે બોલીવુડમાં સારું એવું નામ બનાવી ચુકી છે તેની સુંદરતાનું દરેક દીવાનું છે સારા હાલમાં મુંબઈમાં એક બારના ઓપનિંગમાં પહોંચી હતી જ્યાં તેઓ ખબ સુંદર અને હોટ જોવા મળી રહી હતી જણાવી દઈએ સારાએ તે દરમિયાન સુંદર અને ટૂંકો ડ્રેસ પહેરેલ હતો પરંતુ તેઓ જ્યારે ડ્રેસ પહેરીને ઉતરી ત્યારે સારા.
તેના ટૂંકા ડ્રેસના કારણે થોડી પરેશાન જોવા મળી હતી તેઓ વારંવાર પોતાની ડ્રેસને સરખો કરી રહી હતી એવું લાગી રહ્યું હતું કે તેઓ પહરેલ ડ્રેસમાં કમ્ફર્ટેબલ ન હતી એટલું ઓછું હતું ત્યાં તો મીડિયાનું ક્રાઉડ ત્યાં આવી પહોંચ્યું હતું અને મીડિયાના ક્રાઉડથી પણ સારા ખુબ પરેશાન લાગી રહી હતી.
મીડિયા ફોટોગ્રફર સારાનો ફોટો અને વીડીઓ લેવા માટે ખુબ ઉતાવળા હતા પરંતુ સારા આ બધાથી બચીને ત્યાંથી નીકળવા માંગતી હતી જણાવી દઈએ સારાઅલી ખાન આ સુંદર ડ્રેસથી પોતાના ફેન્સના દિલ જીતી લીધા હતા અહીં સારાને કેટલીક ભીડનો પણ સામનો કરવો પડ્યો હતો છતાં સારા ત્યાંથી હેમખેમ નીકળી ગઈ હતી.