કુડંલી ભાગ્ય એક્ટ્રેસ શ્રધ્ધા આર્યા ઘણા સમયથી પ્રિતા ની ભુમિકા ભજવી રહીછે એ વચ્ચે એનો એક વિડીયો લોકોમાં ખુબ વાઈરલ થયો છે જેમાં એ દયાબેન બની એમની સ્ટાઈલ માં અભિનય કરતી જોવા મળેછે જે વિડીઓ જોતા લોકોમાં ચર્ચા થવા લાગી છે શું દયાબેન માં શ્રધ્ધા આર્યા જોવા મળશે.
કુડંલી ભાગ્ય ની અભિનેત્રી ટીવી સીરિયલ એક્ટ્રેસ શ્રધ્ધા આર્યા પોતાના કુંડળી ભાગ્ય સેટ પર અવાવનવાર મસ્તી કરી પોતાના વિડીઓ ફોટા સોસીયલ મિડીયા પ્લેટફોર્મ ઈન્સ્ટ્રાગ્રામ પર શેર કરતી રહે છે આ વચ્ચે એમને એક નવો વિડીઓ બનાવ્યો છે જેમાં દયાબેન ના એક અવાજ પર અદ્વલ દયાબેન.
જેવા ચહેરાના હાવભાવ પ્રતિત કરતો વિડીઓ બનાવ્યો છે જેમાં ઘણા લોકો એ કોમેન્ટ કરી છે આપ દયાબેન ના કિરદાર માં આવો ઘણા યુઝરે દયાબેન ના રુપે શ્રધ્ધા આર્યા ની માગંણી કરતા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ની ટીમને પણ મેન્સન કરી દીધા છે દયાબેન બની એક્ટિંગ કરતા આ વિડીયોમાં શ્રધ્ધા આર્યા પોતાની.
સહેલીઓ ની ગેગં સાથે મજાકના મુંડ માં માથા પર ચાદંલો લગાવીને હોઠ વાળીને દયાબેન ની કોપી કરતો વિડીઓ મુક્યો છે જેને લોકો દ્વારા ખુબ પ્રેમ અપાઈ રહ્યો છે જોકે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં દયાબેન ના પાત્ર ના ઓડીસન માં હજુ સૂધી નથી ગયા પણ આવનારા સમય માં દયાબેન તરીકે શ્રધ્ધા આર્યા દેખાઈ પણ શકે છે