Cli
સંસ્કાર ભુલી જાહેરમા જ રોમાન્સ ના સીમાડા વટાવતાં બે કપલ, વિડીઓ વાઈરલ એક ટ્રેનમાં તો એક બિચ પર….

સંસ્કાર ભુલી જાહેરમા જ રોમાન્સ ના સીમાડા વટાવતાં બે કપલ, વિડીઓ વાઈરલ એક ટ્રેનમાં તો એક બિચ પર….

Ajab-Gajab Breaking

આજકાલ નવા યુગના આગમન સાથે ભારતીય સંસ્કૃતિ રીતરિવાજ લોકો ભૂલી રહ્યા છે અને વેસ્ટન સંસ્કૃતિ એ દેખાડો દીધો છે નવ યુવાનો અને યુવતીઓ ફિલ્મી દુનિયાને વાસ્તવિક જીવનમાં અનુસરવાનો પ્રયત્ન કરતા જોવા મળે છે અને તેના કારણે તેઓ ટૂંકા કપડાઓ પહેરી અને પોતાના પરિવારજનો સાથે.

બેસવામાં પણ સંકોચ અનુભવતા નથી સ્કૂલ કોલેજ જાહેર સ્થળે યુવક અને યુવતીઓ રોમેન્ટિક અંદાજમાં ઘણી વાર જોવા મળે છે‌ મોટા શહેરોમાં બગીચાઓ લવ બર્ડ ને લઈને ઉભરાઈ ગયા છે ત્યારે દેશભરમાંથી પ્રેમ સંબંધોને લઈને ઘણા મામલાઓ સામે આવતા રહે છે એવા તાજેતરમાં બે વિડીઓ સોશિયલ મીડિયા પર.

ખુબ વાઈરલ થયા છે આ વિડીઓ મુંબઈ માયાનગરી માંથી સામે આવ્યા છે જેને વાઈરલ બાબા ટ્વીટર એકાઉન્ટ પરથી શેર કરવામા આવ્યા છે જે વિડીઓ માં એક કપલ મુંબઈ મરીન ડ્રાઈવ પર પહોંચ્યું છે અને જાહેર સ્થળે જ રોમેન્ટિક અંદાજમાં એટલી હદે ખોવાઈ જાય છે કે એકબીજા ને વળગી ને કીસ કરી ઉત્તેજના ની.

ચરમસીમા પર પહોંચી અને એકબીજાના કપડાઓ માં હાથ નાખીને કામુકતા ની હદો વટાવી રહ્યા છે આ જોતા આજુબાજુ ના લોકો સહીત બાળકો પણ શરમ અનુભવી રહ્યા છે તો આ કપલને કોઈ ફરક નથી પડતો એક બીજાની સાથે તેઓ લીપ કીસ કરીને રોમાન્સ કરતા જોવા મળે છે આ વિડીઓ સામે આવતા લોકોનો.

ગુસ્સો ફાટી નીકળ્યો છે તો આ સાથે બીજા વાયરલ વીડિયોમાં મુંબઈની લોકલ ટ્રેનમાં એક કપલ રોમેન્ટિક અંદાજમાં શરમ અને સંકોચની તમામ મર્યાદા પાર કરી અને ચાલુ ટ્રેનમાં જ ઉત્તેજિત અવસ્થામાં પહોંચી ગયા છે યુવતીને ખોળામાં બેસાડીને યુવક તેના કપડાઓ ની અંદર હાથ નાખીને તેના અંગ ઉપાંગ ને દબાવતો સહેલાવતો જોવા મળે છે.

તો યુવતી પણ આહ આહ ના અવાજો કાઢીને ટ્રેઈન ના ડબ્બાને ગુજંવી રહી છે સામે આવેલા વીડિયોમાં બંને ખુબ જ ઉત્તેજિત અવસ્થામાં દેખાય છે યુવતી કામુક બની ચુકી છે તો યુવક તેને પોતાના ખોળામાં બેસાડી ઉપર નીચે કરી રહ્યો છે જેને જોતા બંને શારીરિક સંબંધ બનાવતા હોય તેવું પ્રતિત થાય છે બંને ની આ સ્થિતિ આજુબાજુના લોકો જોતા જોવા મળે છે.

પરંતુ આ કપલ ના મનમાં માત્ર તે એકલા છે એવું લાગે છે આ વિડીઓ સોશિયલ મીડિયા પર સામે આવતા લોકો આ કપલ પર કાર્યવાહી કરવા માગં કરી રહ્યા છે ઘણા યુઝર આ લોકલ ટ્રેન ના સ્ટાફ ને જવાબદાર માને છે આ પ્રકારની અક્ષોભનીય હરકતો કરી સંસ્કૃતિ અને સભ્યતા ને લજવતા હોય તેવું લાગી આવતા લોકોનો ગુસ્સો સામે આવતા આ વિડીઓ ખુબ વાઈરલ થઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *