બોલીવુડ ફિલ્મ અભિનેત્રી કેટરીના કૈફ આ દિવસો માં પોતાની પ્રેગ્નન્સી ની ખબરો વચ્ચે ખુબ જ ચર્ચાઓમાં છવાયેલી છે કેટરિના કૈફે આ વર્ષ માર્ચ મહિનામાં અભિનેતા વિકી કૌશલ સાથે લગ્ન કર્યા હતા વિકી કૌશલ સાથે તે છેલ્લા ઘણા સમય થી બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી થી બહાર હનીમુન ટ્રીપ પર હતી.
અને પાછા ફર્યા બાદ કેટરીના કૈફ નો બદલાયેલો લુક જોઈને ફેન્સ ચોંકી ગયા હતા અને તેના વધેલા પેટને જોઈને ઘણા લોકો તેને પ્રેગનેટ પણ જણાવી રહ્યા હતા એ વચ્ચે તાજેતરમાં નાયકા એવોર્ડ 2022 શો ઇવેન્ટમાં કેટરીના ઝગમગતા સીમરી સિલ્વર આઉટફીટ માં જોવા મળી હતી જેમાં તે ખુબ જ.
સુંદર અને આકર્ષક લાગી રહી હતી તેના છલકાતા મદમસ્ત ભરાવદાર નિતંબો જોતા ફેન્સ બેકાબૂ બન્યાં હતા લાઈટ મેકઅપ ઓપન હેર માં તેનો લુક ખુબ જ બોલ્ડ અને ગ્લેમર જોવા મળ્યો હતો તેને પેપરાજી સામે મનમોહક અંદાજમા પોઝ આપ્યા હતા જે તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ.
વાયરલ થઈ હતી લોકો આ તસવીરો માં તેના વધેલા પેટને જોઈને કમેન્ટ માં તે પ્રેગ્નન્સી વચ્ચે પણ ખુબ સુંદર લાગે છે કહી રહ્યા હતા તો ઘણા યુરો વિકી અને કેટરીના ને આવનાર બાળક માટે શુભેચ્છાઓ આપી રહ્યા હતા કેટરીના કૈફે હનીમૂન ટ્રીપ પરથી આવીને પોતાની ફિલ્મ ફોન.
ભૂત અને વિકી કૌશલ ની ફિલ્મ ગોવિંદા નામ હૈ મેરા નું પ્રમોશન કર્યું હતું ગોવિંદા નામ હૈ મેરા નું ટ્રેલર રિલીઝ થતા દર્શકોમા આ ફિલ્મ ને લઇ ખુબ ઉત્સુકતા જોવા મળી રહી છે આ ફિલ્મ ને લીધે વિકી કૌશલ ખુબ જ હાઈ લાઈટ થયા છે જેને કેટરીના કૈફ પણ ખુબ પ્રમોટ કરતી જોવા મળે છે.