લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 15 વર્ષોથી દર્શકોને મનોરંજન કરાવતો આવ્યો છે તારક મહેતા શો ના તમામ કલાકારોને દર્શકો ખૂબ જ પસંદ કરે છે છેલ્લા ઘણા વર્ષોથી તારક મહેતા દયાબેનનું પાત્ર ભજવતી દિશા વાકાણી છેલ્લાં 6 વર્ષ થી તારક મહેતા શો થી બહાર છે.
એ વચ્ચે તાજેતરમાં તારક મહેતા શો ના મેકર આશીત મોદી એ એવી જાહેરાત કરી છે કે તેઓ નવા દયાબેનની તલાસ માં છે પરંતુ તેમને દયાબેન નું પાત્ર શોધવું ખુબ મુશ્કેલ છે દિશા વાકાણી ના દયાબેન ના પાત્ર માં હાવભાવ આવાજ અને અભિનય ખુબ અલગ હતો જે પાત્રમાં નવા કલાકાર ને.
શોધવું શો મેકર માટે ખુબ અઘરુ છે દયાબેન ના પાત્રમાં દિશા વાકાણી ની વાપસી અંગે સવાલ કરતા આશિત મોદીએ જણાવ્યું હતું કે હું ઈચ્છું છું કે દિશા વાકાણી પરત આવે પરંતુ પરિવારની જવાબદારી સાથે બાળકોની જવાબદારીના કારણે તેઓ શો માં આવી શકતા નથી અને અમે દબાણ.
પણ ના કરી શકીએ આસિત મોદીએ જણાવ્યું હતું કે કલાકારો શો છોડીને જાય છે તેમની જગ્યાએ નવા કલાકારો શોધવા એક પડકાર હોય છે ન્યુઝ 18 ને આપેલા ઇન્ટરવ્યૂમાં આસીત મોદીએ જણાવ્યું હતું કે 24 કલાક અમે કલાકારોની સાથે કામ કરીએ છીએ જેના કારણે અમે ભાવાત્મક લાગણીઓ.
સાથે તેમની સાથે જોડાઈએ છીએ તેઓ અચાનક શો છોડીને ચાલ્યા જાય છે ત્યારે અનેક મુશ્કેલીઓ આવે છે દિશા વાકાણી ની વાપસી હું ઈચ્છું છું હું જવાબ આપી થાકી ગયો હવે એવી અભિનેત્રી ની શોધ માં છું જે દયાબેન ના પાત્રમાં લોકો ને પોતાના અભિનય થી ઈમ્પ્રેસ કરી શકે અમારી શોધમાં.
થોડો સમય લાગી શકે છે પરંતુ થોડા સમયમાં જ દયાબેન તમારી સામે આવશે આશિત મોદીએ જણાવ્યું હતું કે દયા બેનનું પાત્ર ભજવતી દિશા વાકાણી મારી બહેન જેવી છે તે પોતાની પરિવારની જવાબદારીઓ વચ્ચે અભિનય કરી શકતી નથી અને અમે પણ તેના પર દબાણ કે ફોર્સ કરી શકતા નથી.
દર્શકોનો પ્રેમ મેળવવો અમારા માટે ખૂબ મહત્વનો છે જેના કારણે આવનાર એપિસોડને પણ અમે ખૂબ સારા બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ અને ભવિષ્યમાં પણ તારક મહેતા શો ના દરેક એપિસોડને મનોરંજન થી ભરપુર બનાવી દર્શકો ને મનોરંજન કરાવીશું મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.