મશહૂર અભિનેતા સંજય દત્ત ને ચાહકો થકી પ્રેમ મળે છે સંજય દત્ત ને લોકો ઘણા બધા નામ થી જાણે છે જેમ કે સંજુબાબા મુન્નાભાઈ કઈ ને બોલાવે છે પરંતુ 1993 માં થયેલ મુંબઈ તાજ હોટલ ના બૉમ્બ લાસ્ટ માં કંઈક કારણો સર એમનું નામ આવેલ છે બોલિવૉર્ડ એક્ટર સંજય દત્ત ઘણા ચર્ચા માં રહે છે.
પરંતુ આજે આપણે વાત કરીએ એમની પત્ની ની બોલિવૉર્ડ એકટર્સ સંજય દત્ત ની પત્ની કેમેરા ની પાછળ રહેવાનું વધારે પસંદ કરે છે પરંતુ સોશિયલ મીડિયામાં રોજ કંઈક ને કંઈક શેર કરતી રહે છે ખાસ કરીને એ લોકો વચ્ચે બોલ્ડ લુક વાળા ફોટા શેર કરતી હોય છે જેના કારણે ઇન્સ્ટાગ્રામ પર ફોલવર્સ પણ ઝડપ થી વધી રહ્યા છે.
જ્યા લોકો તેના સ્ટાઇલેશ ફોટા ની રાહ જોઈ રહ્યા હોય છે હાલ માં માન્યતા એ ફરી ઇન્સ્ટનેટ નો પારો ઊંચો કર્યો છે તે રોજ એમના અને પરિવાર ના ફોટા શેર કરતા હોય છે માન્યતા એ થોડા દિવસો પહેલા એક વીડિઓ શેર કર્યો હતો તે સારો અને ફિટનેશ વીડિઓ હતો આ વીડિઓ સોસીયલ.
મીડીયમાં ખુબ ઝડપી વાઇરલ થઈ રહ્યો છે તે ફિટનેશ માટે ખુબ મહેનત કરી રહી છે તે 47 વર્ષ ને છે બે બાળકો છે એમને માન્યતા અને સંજય દત્ત ના ફોટા ને ચાહકો લાઇક અને કોમેન્ટો કરી રહ્યા છે સંજય દત્તે માન્યતા સાથે 2008 માં લગ્ન કર્યા હતા લગ્ન પછી દિલનાઝ શેખ થી માન્યતા દત્ત નામ બદલી દીધું હતું.
માન્યતા દત્ત ની વાત કરીએ તો માન્યતા ફિલ્મો માં પણ કામ કરી ચુકી છે બોલિવૉર્ડ માં સારા ખાન ના નામ થી ઓળખાય છે લવર્સ લાઈક અસ નામના ફિલ્મ માં સી ગ્રેડ નામના ફિલ્મ માં જોવા મળી હતી આ સિવાય તેણે પ્રકાશ ઝાની ફિલ્મ ગંગાજલ માં આઈટમ નંબર પણ કર્યો હતો અને એમને ચાહકો ને પ્રેમ ભરપૂર મળ્યો હતો.