Cli
હેરાફેરી 3 માં કોમેડી વિલન બનેલા સંજય દત્તની પહેલીવાર પ્રતિક્રિયા સામે આવી, તેમણે જણાવ્યું કે સાચું કહું તો…

હેરાફેરી 3 માં કોમેડી વિલન બનેલા સંજય દત્તની પહેલીવાર પ્રતિક્રિયા સામે આવી, તેમણે જણાવ્યું કે સાચું કહું તો…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવેલી સુપર કોમેડી ફિલ્મ હેરાફેરી દર્શકોએ ખૂબ જ પસંદ કરી રાજુ શ્યામ અને બાબુ ભૈયા ની તીગડી જોડીએ એવી ધમાલ મચાવી કે બોક્સ ઓફિસ ના રેકોર્ડ બ્રેક કરી આ ફિલ્મ સુપરહિટ સાબિત થતા ફિલ્મ ની સિક્વલ ફિર હેરાફેરી બનાવવામાં આવી એ પણ સુપરહિટ સાબિત થઇ અને દર્શકો માં.

હેરાફેરી નો ખુબ ક્રેઝ છવાયો ફિલ્મ હેરાફેરી માં અભિનેતા અક્ષય કુમાર સુનીલ શેટ્ટી અને પરેશ રાવલ કોમેડી ધમાલ સાથે દર્શકો ને પેટ પકડી હસાવતા જોવા મળ્યા હતા દર્શકો ની માગં ના કારણે હવે ફિલ્મ મેકર હેરાફેરી 3 ફિલ્મ બનાવવા જઈ રહ્યાં છે ફિલ્મ નું શુટિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.

મીડિયા રિપોર્ટ અનુસાર હેરાફેરી 3 ફિલ્મમાં અક્ષય કુમાર સુનીલ શેટ્ટી પરેશ રાવલ સાથે બોલીવુડના સુપરસ્ટાર અભિનેતા સજંય દત્ત પણ જોવા મળશે જેવો એક કોમેડી વિલન તરીકે જોવા મળશે જેને લઇને દર્શકોમાં ખૂબ ઉત્સુકતા જોવા મળી રહી છે એ વચ્ચે તાજેતરમા મિડીયા સાથે થી વાતચીત માં.

સંજય દત્ત ને પુછવામાં આવ્યું એ સમયે સંજય દત્તે જણાવ્યું કે અક્ષય પરેશ અને સુનિલ સાથે કામ કરવા હું ખૂબ આતુર છું મને મજા આવશે કોમેડી ફિલ્મ માં કામ કરવાની આ ફિલ્મ માં હું પહેલીવાર કોમેડી વિલન ની ભુમીકા ભજવવા જ ઈ રહ્યો છુ તો દર્શકો ને મનોરંજન કરાવીશું ફિલ્મ નું શુટિંગ શરુ કરી દિધું છે.

સુનીલ અક્ષય અને પરેશ મારા મિત્રો છે એમની સાથે મારે કાયમ વધારે બને છે એમાં પણ મેં અગાઉ ઘણી કોમેડી ફિલ્મ કરી છે લાંબા સમય બાદ વાપશી કરીશ સંજય દત્ત મીડિયા સાથેની વાતચીતમાં ખૂબ જ ખુશ જોવા મળ્યા હતા હેરાફેરીની અગાઉની બે ફિલ્મો માં વિલનનું પાત્ર ખૂબ જ મહત્વનું રહ્યું હતું.

પહેલી હેરાફેરીમાં વિલનનું પાત્ર ગુલશન ગ્રોવરે ભજવ્યું હતું ત્યારબાદ ફિર હેરાફેરી માં વિલનના પાત્રમાં રવિ કિશન અને શરદ સકસેના મિલન જોવા મળ્યા હતા એ સાથે રાજપાલ યાદવ અને મનોજ જોશી પણ વિલનની ભૂમિકા અદા કરી રહ્યા હતા હવે સંજય દત્ત હેરાફેરી 3 માં એક વિચિત્ર વિલન.

તરીકે જોવા મળશે મીડિયા રિપોર્ટ અનુસાર ફિલ્મ હેરાફેરી 3 માં સંજય દત્ત એક અંધ વિલન તરીકે દર્શકો ને પેટ પકડી હસાવતા જોવા મળશે આ ફિલ્મ માં ઈન્ટરનેશનલ હેરાફેરી દેખાડાશે મતલબ આ ફિલ્મ નું શુટિંગ વિદેશ માં કરવામાં આવી રહ્યું છે દેશી જોડી વિદેશમાં ધમાલ મચાવતી જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *