Cli
સારા તેંડુલકરે મહેંદી મુકતા શેર કરી તસ્વીર, બહેન સાથે બ ક્યૂટ જોવા મળી સચિનની લાડલી...

સારા તેંડુલકરે મહેંદી મુકતા શેર કરી તસ્વીર, બહેન સાથે બ ક્યૂટ જોવા મળી સચિનની લાડલી…

Breaking

ભારતના પૂર્વ ક્રિકેટર સંચિત સચિન તેંડુલકર અત્યારે ક્રિકેટમાંથી નિવૃત્તિ આપીને પોતાની ફેમિલી સાથે સમય વિતાવી રહ્યા છે એમની પુત્રી સારા તેંદુલર ભલે કોઈ ફિલ્મ અભિનેત્રી નથી કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝથી કોઈ સબંધ પરંતુ તેમ છતાં તેનું ફેન ફોલોવિંગ કોઈ અભિનેત્રીથી ઓછું નથી તેની સુંદરતા પણ ભલ ભળી એક્ટરને ટક્કર આપે તેવું છે.

સારા તેંદુલર સોસીયલ મીડિયામાં ખાસ એકટીવ રહે છે હાલમાં સારા એ પોતાના ઇન્સ્ટાગ્રામમા સ્ટોરીમાં મહેંદી લગાવતા સમયની કેટલીક ફોટો મૂકી છે હકીકતમાં સારાએ આજે પોતાના ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં તસવીર શેર કરી હતી જેમાં તેઓ પોતાના હાથ પર મહેંદી લગાવતી જોઈ શકાયછે સાથે આ ફોટામાં થનાર એક દુલ્હન પણ જોઈ શકાય છે.

સારા સ્કાય બ્લુ કલરના શૂટમાં સારી અને સુંદર લાગી રહી છે સારાએ સ્ટોરી શેર કરતા લખ્યુંમારી બહેન લગ્ન કરી રહી છે સારાની વાત કરીએ તો અત્યારે તેઓ પોતાના અભ્યાસ પર ધ્યાન આપી રહી છે પરંતુ કેટલાક મીડિયા રિપોર્ટ મુજબ સારાને એકટિંગ કરવી ખુબ પસંદ છે એટલે તેઓ બોલીવુડમાં ગમે ત્યારે ડેબ્યુ કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *