Cli
અભિનેત્રી કાજોલ 48 વર્ષની ઉંમરે પણ કેટલી લાગે છે સુદંર, ટ્રોલર બોલ્યા વજન કેમ વધ્યું ખબર છે….

અભિનેત્રી કાજોલ 48 વર્ષની ઉંમરે પણ કેટલી લાગે છે સુદંર, ટ્રોલર બોલ્યા વજન કેમ વધ્યું ખબર છે….

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની 90 ના દશકાની મશહૂર અભિનેત્રી કાજોલ દેવગણ જેને પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત સાલ 1992 માં ફિલ્મ બેખુદી થી કરી સાલ 1993 માં બાજીગર અને સાલ 1995 માં દિલવાલે દુલ્હનીયા લે જાયેંગે અને સાલ 1998 માં કુચ કુચ હોતા હૈ જેવી લગાતાર સુપરહિટ ફિલ્મો.

આપી બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની આગવી ઓળખ અને ખુબ પ્રસિદ્ધી મેળવી પોતાના શાનદાર અભિનય કેરીયર માં ઘણા બધા એવોર્ડ સાથે ભારતનો સર્વશ્રેષ્ઠ પદ્મશ્રી એવોર્ડ પણ મેળવ્યો આજે પણ અભિનેત્રી કાજોલ પોતાની 48 વર્ષની ઉંમરે પણ અભિનય ની દુનિયા સાથે જોડાયેલી છે.

અજય દેવગન સાથે લગ્ન બાદ કાજોલ ફિલ્મો માં અભિનય સાથે ફિલ્મ પ્રોડ્યુસર પણ બની છે ગયા વર્ષે રીલીઝ થયેલી ફિલ્મ સલામ વેન્કી દર્શકો એ ખુબ પસંદ કરી હતી જેમા કાજોલ એક બીમાર પુત્રની મા બની હતી હવે કાજોલ પોતાની 48 વર્ષની ઉંમરે રોમેન્ટિક વેબ સિરીઝ માં કામ કરી રહી છે.

હોલિવૂડ સીરીઝ ગુડ વાઈફ ની હિન્દી રીમેક અજય દેવગન પ્રોડક્શન હાઉસ હેઠળ બની રહી છે જેમાં કાજોલ કાજોલ પાકિસ્તાની એક્ટર અલીખાન સાથે રોમેન્ટિક અંદાજમા જોવા મળશે એવી ખબરો સામે આવી રહી છે એ વચ્ચે તાજેતરમાં મુંબઈ ફિલ્મ સીટી બહાર કાજોલ ખુબ જ શાનદાર.

અંદાજમાં લાલ રંગની સાડી અને સ્ટીવલેશ બ્લાઉઝ પહેરીને સ્પોટ થઈ હતી જેમાં તે ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી ઓપન હેર લાઈટ મેક માં કાજોલ ફેન્સ ને દિવાના બનાવી રહી હતી પોતાની ઢળતી ઉંમરે પણ કાજોલ ખુબ જ હસીન લાગી રહી હતી હાથોમાં લાલ બંગડીઓ અને.

ચહેરા પરની ગજબ ની મુસ્કાન જોતા ફેન્સ ઘાયલ થયા હતા કાજોલ કાતીલ નજરો અને માસુમ અદાઓ થી ચાહકોને લોભાવતી જોવા મળી હતી દિલકશ અદાઓ સાથે તેને પેપરાજી અને મિડીયા ને પોઝ આપ્યા હતા કાજોલ દેવગણ નુ વજન વધી ગયો‌ હોય તેવુ લાગી રહ્યુ હતુ તેનુ પેટ આશ્ચર્યજનક રીતે વધી ગયું હોય.

એમ જણાતું હતું સોશિયલ મીડિયા પર કાજોલની આ તસવીરો ખુબ વાઈરલ થઈ હતી ઘણા યુઝરો કાજોલને વજન ઘટાડવા ની સલાહ આપતા જોવા મળ્યા હતા તો ઘણા યુઝરો તેને જાડી કહી ને ટ્રોલ કરી રહ્યા હતા તો ઘણા ચાહકો કાજોલની આ અદાઓ પર ફિદા થઈ મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *