આજે આપણે જેની વાત કરવા જઈ રહ્યા છીએ તેમને પહેલાં કોઈ જાણતું ન હતું તે બોલિવૂડની સેલિબ્રિટીઝ છે પરંતુ પહેલા તેમની કોઈ પહેચાન ન હતી કોઇ તેમને ઓળખતું પણ ન હતું તેમણે ફિલ્મ, આઈટમ સોંગ કર્યા હતા પરંતુ બોલિવૂડમાં તેમને કોઈ ઓળખતું ન હતું ચાલો જાણીએ તે સેલિબ્રિટી વિશે.
માન્યતા દત્ત જે સંજય દત્તની ત્રીજી પત્ની છે તેનો બચપન દુબઈમાં વીત્યું છે ત્યારબાદ તેના પિતા ગુજરી જતાં તે ઇન્ડિયા માં આવી હતી ઘરનો પૂરો ભાર તેના પર હોવાથી તેણે બોલિવૂડમાં સૌથી પહેલા પ્રકાશ ઝાની ફિલ્મમાં આઈટમ સોંગ કર્યો હતો જે ગીતનું નામ અલગ મસ્ત જવાની હતું તે ગીતને ખૂબ જ વખાણવામાં આવ્યું હતું જેથી માન્યતાને લાગ્યું હવે તેને ફિલ્મોમાં એન્ટ્રી મળી જશે પરંતુ એવું કંઈ થયું નહીં તેમને કોઈ નવા પ્રોજેક્ટ મળ્યા નહીં ત્યારે ૨૦૦૫માં તેમણે લોવર્સ લાઈક અસ બી ગ્રેડ ફિલ્મ કરી જેમાં તેમણે પોતાનું નામ સના ખાન તરીકે આપ્યું હતું તે ફિલ્મમાં કોઈ રસ હતો નહીં તેમાં ઘણા વિચિત્ર સીન થયા હતા તેમાં તે લોકોએ પતિ પત્ની હોવા છતાં સાથે રહેતા ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ હોવાનો કિરદાર નિભાવવાનો હતો.
ત્યારે માન્યતાની મુલાકાત નિતીન મનમોહન દ્વારા સંજય દત્ત થી થઈ હતી પરંતુ ત્યારે તેઓ એટલા ખાસ મિત્ર બન્યા ન હતા ત્યારે સંજય દત્તની ગર્લફ્રેન્ડ હતી જેના સાથે સંજયદત લીવ-ઈનમાં રઈ રહ્યાં હતા અને માન્યતા તેના જિંદગીની અડચણોનો સામનો કરી રહી હતી તેઓ બંને પોતાની જિંદગીમાં ખૂબ જ વ્યસ્ત હતા.
થોડા વખત જતાં તેઓની મુલાકાત થવા લાગી તેઓ ઘણા સ્થળે સાથે મળતા હતા ઘણીવાર માન્યતા સંજય દત્ત ના ઘરે આવતી હતી તે દરમિયાન તેઓ નજીક આવ્યા સંજય દત્તની સાથે ત્યારે ખાસ બની નહીં નાદિયા તેના સંજયના પૈસાથી પ્રેમ કરતી હતી તે જ્યારે પણ ક્યાંય બહાર જતી ત્યારે સંજયદત માન્યતાને ઘરે બોલાવતા અને માન્યતા તેના માટે નવું ભોજન બનાવીને લાવતી અને તેમની સાથે સમય પસાર કરતી હતી જે સંજય દત્તને ખૂબ જ સારું લાગતું હતું પરંતુ તેમાં અડચણ એ હતી કે સંજય દત્ત ની બીજી પત્ની રિયા પિલાઈ સાથે તેમનું ડિવોર્સ થયું ન હતું પરંતુ સમય જતા 2008માં તેમનું ડિવોર્સ થયું.
6 ફેબ્રુઆરી 2008માં સંજય દત્ત અને રિયાનું ડિવોર્સ થયું અને તેમણે 14 ફેબ્રુઆરી 2008ના માન્યતા સાથે લગ્ન કર્યા અને રજિસ્ટ્રેશન કરાવ્યું હતું ત્યાર બાદ તેમના પિક્ચરો સોશિયલ મીડિયા પર આવ્યા અને તે જોઈ લોકો દંગ થઈ ગયા કારણ કે માન્યતા એક નાની એક્ટર હતી અને સંજય દત્ત ખૂબ જ મોટા સેલિબ્રિટી હતા તે લોકોના પરિવારે પણ તેમને માન્યતા આપી ન હતી જેથી તેમના લગ્નમાં તેમનો પરિવાર આવ્યું ન હતું થોડા વખત બાદ માન્યતા પર કેસ કરવામાં આવ્યો હતો જે કોઈ એક વ્યક્તિએ કર્યો હતો જેને કહ્યું હતું કે માન્યતા તેની પત્ની છે અને તેનો અઢી વર્ષનો બાળક છે જેનું નામ રહેમાન છે પરંતુ આગળ જતા આ વ્યક્તિ ઠગ હતો તે સામે આવ્યું તેણે મનિષા લાંબા સંભાવના શેઠ જેવા સેલિબ્રિટીઓને પણ તંગ કર્યા હતા સંજય દત્તે લવર્સ લાઈક અસ ના copyright ખરીદી લીધા હતા 20 લાખ રૂપિયા આપીને તેમણે દરેક ડીવીડી અને બધી જગ્યાએથી તે ફિલ્મને ખરીદી લીધી હતી તેમણે માન્યતાને એક કાર ગિફ્ટ કરી હતી.
આ દરમિયાન માન્યતાને બોલિવૂડમાં કોઇ જાણતું ન હતું તેથી સંજય દત્ત એ માન્યતાની મીટીંગ કરાવાની શરૂઆત કરી તેઓ હંમેશા સોશિયલ મીડિયા ઉપર પિક્ચરો નાખતા જ્યારે સંજય દત્તે માન્યતાને કાર ગિફ્ટ કરી ત્યારે પણ તે લોકોએ મીડિયા બોલાવી હતી જેથી લોકો તેમને જાણે તેઓ મોટા મોટા સેલિબ્રિટીઓની પાર્ટીમાં સાથે જ હતા જેથી તે લોકો તેમને જાણે અને તેમની સાથે દોસ્તી કરે પરંતુ આજ સુધી માન્યતાની કોઈ એવા સર્કલમાં જોવા મળી નથી બોલિવૂડમાં તેમની ખાલી બે ત્રણ સખીયો છે જેમનું નામ સોફિયા ચૌધરી અને અમીશા પટેલ છે પહેલા તેમની સખી કંગના પણ હતી પરંતુ સંજય દત્ત અને કંગનામાં મતભેદ થવાથી માન્યતાએ કંગના સાથે રહેવાનું બંધ કરી દીધું હતું.
આગળ જતાં માન્યતાએ સંજય દત્ત ના પૈસા ઘર બધી જગ્યાએ પોતાનો કાબૂ કરી લીધો હતો સંજય દત્તના ઘરમાં પણ ઇન્ટિરિયર ડિઝાઇનિંગ માન્યતાએ કરાવી હતી જે જોઈને સંજય દત્તની બે બહેનોને જરા પણ ખુશી થઇ ન હતી પરંતુ 2010માં સંજય દત્તને માન્યતાને બે જુડવા બાળકો થતા તેઓના મતભેદ દૂર થયા અને સૌએ તેમના લગ્નને માન્યતા આપી સમય જતા માન્યતાએ સંજય દત્તની પ્રોડકશન ના સીઈઓ ધર્મ ઓબેરોયને કાઢીને તેમની જગ્યા માન્યતાએ લઈ લીધી હતી માન્યતાએ સંજય દત્તને તેના મિત્રો તેના સગા સંબંધી સૌથી દૂર કરી દીધા હતા આ માન્યતા રે સંજય દત્તની જિંદગી પર કાબૂ કરી લીધો હતો માન્યતા અને સંજય દત્ત આજે ખુશી ભરી જીંદગી જીવે છે તેઓ એ ઘણા મુશ્કેલીઓનો સામનો કર્યો છે પરંતુ તેઓ હજી પણ સાથે છે અને ખુશી ખુશી જીવન પસાર કરી રહ્યા છે.