રાજા કી આયેગી બારાત થી પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત કરી કુચ કુચ હોતા હૈ થી ખુબ લોકપ્રિયા મેળવી આવનાર સમય માં ઘણી બધી સુપર હીટ ફિલ્મો આપનાર બોલીવુડ ફિલ્મ અભિનેત્રી એવંમ પ્રોડ્યુસર આદિત્ય ચોપરા ની પત્ની રાની મુખર્જી ઘણા વર્ષો બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વાપસી કરી રહી છે આવનાર 17 માર્ચેના.
રોજ રાની મુખર્જી ની ફિલ્મ મિસીસ ચેટર્જી વીએસ નોર્વે રીલીઝ થવા જઈ રહી છે ડ્રામા એક્સન થી ભરપુર આ ફિલ્મ માં રાની મુખર્જી વિદેશમાં ભારતીય સંસ્કૃતિ થી ભરપુર એક માં જે પોતાના બાળકોને ખુબ પ્રેમ કરે છે અને કોર્ટ દ્વારા તેના પતિ અને તેની પાસેથી બાળકો છીનવી લેવાય છે વિદેશી કાયદાઓ સામે રાની મુખર્જી લડતી જોવા મળે છે.
આ ફિલ્મ નું ટ્રેલર સામે આવ્યું છે જેને લઈને દર્શકોમા ખુબ ઉત્સુકતા જોવા મળી રહી છે પોતાની આવનારી ફિલ્મ નું પ્રમોશન કરવા રાની મુખર્જી મિર્ચી પ્લસ ઇવેન્ટમાં શાનદાર અંદાજમાં ફ્લોવર પ્રિન્ટેડ ડીપનેક ગાઉન માં પહોચી હતી ઓપન હેર લાઈટ મેકઅપ અને સ્ટાઇલિશ અંદાજમા રાની મુખર્જી ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી.
રાની મુખર્જી ની ફિલ્મ ને પ્રમોશન કરવા રાની મુખર્જી સાથે તેની કઝીન બહેન કરીના કપૂર ખાન પણ પહોંચી હતી કરીના કપૂર ખાન બ્લેક સ્ટાઇલીસ આઉટફીટ માં પહોચી હતી રાની મુખર્જી એ પોતાનુ સુંદર લુક ફોન્ટ કરીને પેપરાજી અને મિડીયા ને પોઝ આપ્યા હતા આ દરમિયાન મિડીયા અને .
પેપરાજીના કેમેરા રાની મુખર્જી પર લાગેલા હતા ઇવેન્ટમાં રાની મુખર્જી પોતાના પ્રાકૃતિક નિખાર પોતાના મદમસ્ત ફિગર અને સુંદર યૌવનથી મહેફીલ લુંટી રહી હતી તો કરીના કપૂર ખાન રાની મુખર્જી ની સાથે ઉભી રહી તેની તસવીરો ક્લિક ના કરતા ગુસ્સે ભરાઈ આવે પોતાની તરફ કેમેરા કરી અને તસવીરો લેવા માટે પેપરાજી પર ગુસ્સો વ્યક્ત.
કરતી જોવા મળી હતી કરીના કપૂર ખાન ફિલ્મ લાલ સિંહ ચડ્ડા ફ્લોપ ગયા બાદ બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં થી દુર છે પોતાને ફિટ અને સ્લિમ બનાવી કરીના પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વાપસી કરવા માંગે છે પરંતુ તેને ચાહકો નો પહેલા જેવો પ્રેમ નથી મળતો તો રાની મુખર્જી પોતાની આ ફિલ્મ થી વાપસી કરવા જઈ રહી છે એ વચ્ચે લાઈમલાઈટમાં છવાયેલી રહે છે.