સંજય દત્ત બોલીવુડના સુપરસ્ટાર એમના પિતા સુનિલ દત્તની રાહ ઉપર ચાલીને બોલીવુડમાં અલગ જ ઓળખાણ બનાવી છે સઁજય દત્ત ઘણી વાર વિવાદોના લીધે હેડલાઈનમાં આવી ચુક્યા છે સંજય દત્ત એ અભિનેતાઓમાંથી છે કે તેમને બોલીવુડમાં દર્શકોનું દિલ તો જીતી લીધું પણ બોલીવુડમાં બધાથી વિવાદોમાં રહી ચુક્યા હતા.
સમય જતે ઘણા એવા વિવાદો થયા જેના લીધે સઁજય દત્ત ઘણી વાર બદનામ થઈ ચુક્યા તો પણ સંજય દત્તની લોકપ્રિયતામાં કોઈ કમી આવી નથી આ પોસ્ટમાં આપણે સંજય દત્તના જીજા કુમાર ગૌરવની વાત કરીશુ તેઓ પણ બોલીવુડમાં એન્ટ્રી મારી ચુક્યા છે એમને ઘણીં સારી હિટ ફિલ્મો આપી ચુક્યા છે પરંતુ તેમનું કરિયર તેઓ ના ટકાવી શક્યા.
કુમાર ગૌરવે એમના કરિયરની શરૂઆત 1981માં લવ સ્ટોરીથી કરી હતી આ ફિલ્મનું નિર્માણ એમના પિતા રાજન કુમારે કર્યું હતું અને લવ સ્ટોરી આધારીત ફિલ્મી હીરો તરીકે છબી ઉભી કરી હતી અને 80ના દશકામાં આ ફિલ્મો બહુ ચાલવા લાગી હતી એમના ફિલ્મનું કરિયર પણ દિવસેને દિવસે વધી રહ્યું હતું અને કુમાર ગૌરવ ચારે બાજુ છવાઈ ગયા હતા.
એકથી એક હિટ ફિલ્મો આપ્યા બાદ ગૌરવ કુમાર ગાયબ થઈ જશે કોઈએ કલ્પના પણ નતી કરી આ દુઃખનો પહાડ ત્યારે આવ્યો કે 1091માં એમના પિતાનું નિધન થાય છે પિતાના મોત બાદ ગૌરવ કુમારને કામ મળવાનું બંદ થઈ જાય છે તેમની છેલ્લી ફિલ્મ 2001માં કાંટે આવી હતી ત્યારબાદ તેઓ ગાયબ થઈ ગયા હતા.
એમના પિતા જ ફિલ્મો આપે એવું જરૂરી ન હતું એમની નિષ્ફ્ળતાનું મોટું કારણ ઘમંડ હતું ફિલ્મકારોનું કહેવું હતું કે લવસ્ટોરી ફિલ્મ હિટ ગયા બાદ ગૌરવ કુમારને ઘણું ઘમંડ આવી ગયું હતું એમણે ઘણી અભિનેત્રિઓ સાથે કામ કરવાનું ના પણ પાડી દીધૂ હતું તેનું પરિણામ એમને ભોગવવું પડ્યું પાછળ જતા એ અભિનેત્રીઓ મોટી સ્ટાર બનતા ગૌરવ સાથે ફિલ્મ કરવાની ના પાડે છે.