ટ્વિંકલ ખન્ના બોલીવુડમાં સારું યોગદાન આપ્યું છે તેઓ 90ના દાયકાની એક મશહૂર અને જાણીતી અભિનેત્રી છે તમારી જાણકારી માટે જણાવી દઈએ તે રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયાની પુત્રી છે અને ખિલાડી કુમાર એટલે કે અક્ષય કુમારની પત્ની છે ટ્વિંકલ ખન્ના અત્યારે ફિલ્મોથી દૂર છે પરંતુ તેની હોટ સુંદરતા.
મોટાભાગે મીડિયામાં છવાયેલી છે બોલીવુડની મોટી મોટી અભિનેત્રીઓ એમની આગળ ફિક્કી પડે છે ટ્વિંન્કલ ખન્નાનો એક વિડિઓ સામે આવ્યો છે તેમાં તેનો બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે ટ્વીન્કલે એટલા દીપનેક કપડા પહેર્યા હતા કે તેનો આગળનો ભાગ ખુબ ઉપસી આવ્યો હતો તેને લઈને તેને ટ્રોલ થવું પડ્યું.
46 વર્ષની થયા પછી પણ ટ્વિંકલ ખન્ના ખૂબ જ સુંદર છે તેઓ સોશિયલ મીડિયા દ્વારા હંમેશા તેના ફેન્સ સાથે જોડાયેલી રહે છે તેને જોઈને તેના ફેન્સ પણ ખુબ ખુશ થઈ જાય છે સોશિયલ મીડિયા પર પણ તેના ઘણા ફોલોઅર્સ છે અત્યારે ટ્વીન્કલનો વિડિઓ સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.