Cli

કેમ ટકલા રહે છે રીત્વિક રોશનના પિતા રાકેશ રોશન આ છે એમને માથામાં ટાલ રાખવાનું મોટું કારણ…

Ajab-Gajab Bollywood/Entertainment

બૉલીવુડ ઇન્ડસ્ટ્રીઝના મશહૂર નિર્દેર્શક કલાકાર અને રીત્વિક રોશનના પિતા રાકેશ રોશને જેમણે જયારે પ્રથમ એક અભિનેતા તરીકે બોલીવુડમાં પગ મુક્યો ત્યારે તેઓ અભિનેતા તરીકે કંઈ ખાસ કમાલ કરી શક્યા ન હતા બાદમાં નિર્માતા તરીકે ફિલ્મો બનાવવાનું ચાલુ ર્ક્યું તેના બાદ અત્યાર સુધી બોલીવુડમાં એકથી એક હિટ ફિલ્મો આપી ચુક્યા છે.

પરંતુ તમને હંમેશા રાકેશ રોશનના માટે ટાલ જોવા મળતી હશે જણાવી દઈએ પહેલા રાકેશ રોશનના અભિનેતા તરીકે કામ કરતા ત્યારે તેમના માથામાં વાળ ઘણા જોવા મળતા હતા પરંતુ કેટલાય વર્ષોથી તેઓ માથામાં ટાલ સાથે જોવા મળે છે એવું તો શું થયું કે તેમને હંમેશા ટાલજ રાખવી પડી તેનું પાછળનું પણ એક રહસ્ય છે.

જયારે અભિનેતાના રૂપમાં રાકેશ રોશન સફળ ન થયા ત્યારે તેમણે ડાયરેક્ટર બનવાનું વિચાર્યું ડાયરેક્ટર રીતે ખુદગર્જ ફિલ્મ વર્ષ 1987માં રિલીઝ કરી દરેક માણસ કંઈક નવું કામ શરૂ કરે ત્યારે ભગવાનને જરૂર પ્રાર્થના કરે છે એવી રાકેશ રોશને ફિલ્મના રિલીઝ થયા પહેલા તેઓ તિરુપતિ બાલાજી ગયા હતા ત્યાં એમણે ફિલ્મ હિટ જાય.

તેના માટે એમને દુવા માંગી કે ફિલ્મ હિટ જશે તો તેઓ બીજી વાર તિરુપતિ બાલાજી આવીને મુંડન કરાવશે ભગવાને એમની પ્રાર્થના સાંભળી લીધી હોય તેમ એમની ફિલ્મ ખુદગર્જ સુપરહિટ સાબિત થઈ રાકેશ રોશને તિરુપતિ જઈને મુંડન કરાવ્યું તેના બાદ એકથી એક હિટ ફિલ્મો આપતા ગયા અને તેઓ લગાતાર મુંડન કરાવતા રહ્યા તેને લઈને આજે પણ ટાલ જ રાખે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *