મિત્રો તમે 1999માં રિલીઝ થયેલી ફિલ્મ હમ સાથ સાથ હૈ જોઈ હશે એ ફિલ્મને ખુબ પસંદ કરવામાં આવી હતી બોલીવુડની એ ફિલ્મમાં બોલીવુડના કેટલાય મોટા મોટ સ્ટાર આપણને જોવા મળ્યા હતા ફિલ્મની સ્ટોરીને અને તેના પાત્રોને પણ ખુબ પસંદ કરવામાં આવ્યા પરંતુ મિત્રો આપણે એમાંથી આજે એક પાત્ર વિશે વાત કરીશું અને.
જેના વિશે તમે કદાચ ભૂલી ગયા હશો તમને દઈએ કે હમ સાથ સાથ હૈ ફિલ્મમાં નીલમની પુત્રી અને સલમાન ખાનની ભત્રીજીએ પોતાની ક્યુટનેસથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું અને તે પાત્ર ભજવનાર અભિનેત્રી ઝોયા અફરોઝ હતી જેણે એ નાની ક્યૂટ છોકરીનું પાત્ર માં જોવા મળી હતી પરંતુ ફિલ્મમાં એ સમયે માસૂમ દેખાતી છોકરી.
અત્યારે ખુબ મોટી થઈ ગઈ છે અને તેને જોઈને તમે કદાચ તેને ઓળખી પણ નહીં શકો અત્યારે દેખાવમાં તેઓ ખુબ સુંદર અને બોલ્ડ લાગે છે હઅત્યારે ઝોયા 28 વર્ષની થઈ ગઈ છ અને તેણે મોડલિંગની દુનિયામાં સારું એવું નામ બનાવ્યું છે તેઓ ગ્લેમરસ અને હોટ સ્ટાઈલના કારણે બોલિવૂડની ઘણી અભિનેત્રીઓ છવાયેલી છે તમને ખબર ના હોય.
તો જણાવી દઈએ ઝોયાએ વર્ષ 2021માં મિસ ઈન્ડિયા ઈન્ટરનેશનલનો ખિતાબ પણ જીત્યો હતો ઝોયા એ સમયે શિક્ષણ પૂરું કર્યા બાદ મોડલિંગ ની દુનિયામાં પગ મુક્યો અને અત્યારે તેઓ દેશની ટોપ મોડલમાંથી એક છે તેણીએ 5 વર્ષની ઉંમરે બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું તેના બાદ તેણીએ મન અને કુછ ન કહોમાં જોવા મળી હતી.