વર્ષ 2004 માં ફેસમ સિગંર અભિજીત સાવંત જેઓએ ઈન્ડિયન આઈડલ ના પ્રથમ વિજેતા બન્યા હતા એ સમયે આ દેશનો પહેલો રિયાલિટી શો હોવાથી અભિજીત ઘર ઘરમાં ખુબ લોકપ્રિય બન્યા હતા તેમના અવાજમાં અનોખો જાદુ હતો જે સાભંડતા લોકોએ તેને શો જીતવા માટે બમ્પર મેસેજ મોકલીને શોનો વિજેતા બનાવ્યા હતા.
અભિજીતે પોતાના મ્યુઝિક આલ્બમ ની શરૂઆત મહોબતે લૂંટાઉંગાથી કરી હતી જેને લોકોએ ખૂબ જ પ્રેમ આપ્યો હતો અને તેઓ ખૂબ જ ફેમસ સિંગર તરીકે બહાર આવ્યા હતા તેમની ગજબની લોકપ્રિયતા થકી આશિક બનાયા આપને ફિલ્મોમાં તેમને સોંગ ગાવાનો મોકો મળ્યો અને મરી જાવા જાવા સોગં તેમનું આ ફિલ્મ માં ખુબ જ હીટ થયું.
એમના અવાજના દર્દ ને લોકોએ ખુબ પસંદ કર્યું ત્યારબાદ જૂનુંન જેવા ઘણા બધા મ્યુઝિક આલ્બમ્સ આપ્યા જેનાથી બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેમની આગવી ઓળખ બની અને ઉભરી આવી લોકપ્રિય ટીવી શો સીઆઈડી માં પણ અભિનય કરી ચૂકેલા અભિજીત છેલ્લા ઘણા સમયથી બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ અને મુઝીક આલ્બમથી દૂર હતા એ વચ્ચે તાજેતરમાં.
એક એવોર્ડ શો દરમિયાન ખુબ જ અનોખા અંદાજમા જોવા મળ્યા એક સમથના ખુબ હેન્ડસમ દેખાતા અભિજીત નો બદલાયેલો લુક જોઈ લોકો હેરાન રહી ગયા હતા એક સમયનો સ્ટાર કલાકાર આજે ખુબ ઉમંર લાયક દેખાઈ રહ્યો હતો શુટ અને ગોગલ્સ માં દેખાતા અભિજીત સાવંતને પહેલી નજરે લોકો ઓળખી નહોતા શક્યા કહેવત છે કે સમય બડા બલવાન હોતા હૈ.